માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ફિંનિશ નામ આપ્યા છે.

pääમાથુ
tukka, hiuksetવાળ
silmäઆંખો
kulmakarvaઆઇબ્રો
nenäનાક
poskiદાઢી
leukapieliજડબુ
suuમોઢુ
hammasદાંત
huuliહોઠ
viiksetમુછ
partaદાઢી
leukaજડબુ
korvaકાન
kieliજીભ
niskaડોક
kurkkuકાકડી
olkapääખભો
käsivarsiહાથ
kyynärpääકોણી
käsiહાથ
sormiઆંગળી
peukaloઅંગૂઠો
ranneકાંડુ
ihoચામડી
luutહાડકાં
lihasસ્નાયુઓ
rintaછાતી
nänniડિંટ્ડી
selkäપીઠ
vyötäröકમર
maha, vatsaપેટ
napaકમર ની નીચેનો ભાગ
lantioનિતંબ
reisiજંઘ
jalkaપગ
polviઘૂંટણ
nilkkaઍડી
jalkateräપગ
varvasપગનો અંગૂઠો
isovarvasઅંગૂઠો
varpaankynsiપગનો નખ
sormenkynsiઆંગળી નો નખ
takapuoliનિતંબ
peppu, pylly
penisશિશ્ન
kiveksetવૃષણ
vaginaયોનિ
veriલોહી
hikiપરસેવો
hengittääસ્વાષ લેવો

અવયવો

aivotમગજ
maksaઆંતરડા
sydänહ્રદય
keuhkotફેફસા
munuaisetકિડ્ની

ઈન્દ્રીયો

hajuગંધ
tuntoસ્પર્શ
näköદ્રષ્ટી
kuuloશ્રવણશક્તિ
makuસ્વાદ
haistaaસુઘવુ
koskettaaસ્પર્શ કરવો
nähdäજોવુ
kuullaસાંભળવુ
maistaaસ્વાદ કરવો