રંગ

ફિંનિશમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Mikä väri tämä on?તે કયો રંગ છે? (રંગનો જ ઉલ્લેખ કરે છે)
Minkä värinen tämä on?તે કયો રંગ છે? (ઑબ્જેક્ટનો ઉલ્લેખ કરે છે)
valkoinenસફેદ
keltainenપીળો
oranssiકેસરી
vaaleanpunainen અથવા pinkkiગુલાબી
punainenલાલ
ruskeaકથાઈ
vihreäલીલો
sininenવાદળી
violettiજામ્બલી
harmaaભૂખરો
mustaકાળો
hopea અથવા hopeinenચાંદી જેવા રંગનું
kulta અથવા kultainenસોનેરી રંગનું
monivärinenબહુવિધ રંગનું
વેસ્ટર્ન લેપલેન્ડમાં હેટ્ટા-પલાસ હાઇકિંગ ટ્રેઇલ પરથી જોવામાં આવેલી ઉત્તરીય લાઇટ્સ
વેસ્ટર્ન લેપલેન્ડમાં હેટ્ટા-પલાસ હાઇકિંગ ટ્રેઇલ પરથી જોવામાં આવેલી ઉત્તરીય લાઇટ્સ

વિવિધ રંગ

vaaleanruskeaઆછો કથાઈ
vaaleanvihreäઆછો લીલો
vaaleansininenઆછો વાદળી
tummanruskeaઘાટો કથાઈ
tummanvihreäઘાટો લીલો
tummansininenઘાટો વાદળી
kirkkaanpunainenઘેરો લાલ
kirkkaanvihreäઘેરો લીલો
kirkkaansininenઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો