અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક ફિંનિશવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
Ole varovainen! | સંભાળ રાખજો! |
Varo! | ધ્યાન રાખજો! |
Auttakaa minua | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Soittakaa ambulanssi | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
Tarvitsen lääkärin apua | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
On tapahtunut onnettomuus | ત્યા ઍક અકસ્માત થયો છે |
Pitäkää kiirettä! | મેહરબાની કરીને જલ્દી કરો! |
Minulla on haava | મને કાપો પડ્યો છે |
Poltin itseni | હું દાઝી ગયો છુ |
Onko sinulla kaikki kunnossa? | તમે બરાબર છો? |
Ovatko kaikki kunnossa? | શું બધા બરાબર છે? |
ગુનો
Pysäyttäkää varas! | થોભો, ચોર! |
Soittakaa poliisit! | પોલીસ ને બોલાવો! |
Lompakkoni on varastettu | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Kukkaroni on varastettu | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Käsilaukkuni on varastettu | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
Kannettava tietokoneeni on varastettu | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
Haluan ilmoittaa varkaudesta | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
Autooni on murtauduttu | મારી ગાડીને અકસ્માત થયો છે |
Minut on ryöstetty | મને લૂટ્વામા આવ્યો/આવી છે |
Minua vastaan on hyökätty | મારી ઉપર હુમલો થયો છે |
આગ
Tulipalo! | આગ! |
Soittakaa palokunta! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
Haistatteko palaneen käryä? | શુ તમને બળવાની વાસ આવે છે? |
Tuolla on tulipalo | ત્યાં આગ લાગી છે |
Rakennus on tulessa | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
Olen eksynyt | હું ભૂલો પડી ગયો છુ |
Olemme eksyneet | આપણે ભૂલા પાડી ગયા છે |
En löydä … | મને … નથી |
avaimiani | મારી ચાવી મળતી |
passiani | મારો પાસપોર્ટ મળતો |
kännykkääni | મારો મોબાઇલ મળતો |
Olen hukannut … | મારૂ … છે |
lompakkoni | પાકીટ ખોવાઈ ગયુ |
kukkaroni | પાકીટ ખોવાઈ ગયુ |
kamerani | કેમેરા ખોવાઈ ગયો |
Olen lukinnut itseni ulos … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ |
autostani | મારી ગાડીમા |
huoneestani | મારા રૂમમા |
Jätä minut rauhaan | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
Mene pois! | દુર જાઓ! |