મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક ફિંનિશ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

kylläહા
joo
eiના
ehkäકદાચ
kenties
kiitosઆભાર
kiitos paljonતમારો ખૂબ આભાર
paljon kiitoksia

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

ole hyväતમારુ સ્વાગત છે
ei kestäતેનો ઉલ્લેખ ન કરો
eipä kestäક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

moiકેમ છો?
heiકેમ છો?
terveસાજા
hyvää huomentaસુપ્રભાત
hyvää päivääશુભ બપોર
hyvää iltaaશુભ સંધ્યા

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

hei heiઆવજો
moi moiઆવજો
heippaઆવજો
näkemiinઆવજો
hyvää yötäશુભ રાત્રી
nähdään!ફરી મળીશુ!
nähdään pian!જલ્દી ફરી મળીશુ!
nähdään huomenna!કાલે મળીઍ!
hyvää päivänjatkoa!તમારો દિવસ શુભ રહે!
hauskaa viikonloppua!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

anteeksiમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

ei se mitäänકાંઈ વાંધો નથી

તમારી જાતને સમજાવવી

puhutko englantia?તમને અંગ્રેજી બોલતા આવડે છે?
puhutko suomea?
en puhu suomea
en puhu hyvin suomea
puhun vähän suomea
puhun vain vähän suomea
voisitko puhua hitaammin?
voisitko kirjoittaa sen ylös?
voisitko toistaa, kiitosમેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
ymmärränમને સમજાય ગયુ
en ymmärräમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

tiedänમને ખબર છે
en tiedäમને ખબર નથી
anteeksi, missä on vessa?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Sisäänkäyntiપ્રવેશ
Uloskäyntiનિકાસ
Hätäuloskäyntiઆપાતકાલીન નિકાસ
Työnnäધક્કો મારવો
Vedäખેંચો
WCશૌચાલય
Miehetપુરૂષ
Naisetસ્ત્રી
Vapaaખાલી
Varattuવપરાશમા
Epäkunnossaખરાબ / બગડેલુ
Tupakointi kiellettyધુમ્રપાન નિષેધ
Yksityinenખાનગી
Ei sisäänkäyntiäપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.