સમય કેહેવો

ફિંનિશમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

મોટેભાગે ફિંનિશમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.

સમય પુછવો

Mitä kello on?સમય શુ થયો છે?
Tiedätkö, mitä kello on?શુ તમે જાણો છો કે સમય શુ થયો છે?

સમય જણાવવો

Se on …અત્યારે … છે
tasan ...ચોક્કસ …
noin ...લગભગ …
melkein ...કદાચ …
vähän yli ...થોડીક વાર પહેલા …
Yksiઍક વાગ્યો
Kaksiબે વાગ્યા
Kolmeત્રણ વાગ્યા
Neljäચાર વાગ્યા
Viisiપાંચ વાગ્યા
Kuusiછ વાગ્યા
Seitsemänસાત વાગ્યા
Kahdeksanઆઠ વાગ્યા
Yhdeksänનવ વાગ્યા
Kymmenenદસ વાગ્યા
Yksitoistaઅગિયાર વાગ્યા
Kaksitoistaબાર વાગ્યા
Varttia yli yksiસવા વાગ્યો
Varttia yli kaksiસવા બે વાગ્યા
Puoli kaksiએક વાગીને અડધી કલાક
Puoli kolmeબે વાગીને અડધી કલાક
Varttia vaille kaksiપોણા બે વાગ્યા
Varttia vaille kolmeપોણા ત્રણ વાગ્યા
Viisi yli yksiઍક ને પાંચ
Kymmenen yli yksiઍક ને દસ
Kaksikymmentä yli yksiઍક ને વીસ
Kaksikymmentäviisi yli yksiઍક ની પચીસ
Viittä vaille kaksiબે મા પાંચ કમ
Kymmentä vaille kaksiબે મા દસ કમ
Kaksikymmentä vaille kaksiબે મા વીસ કમ
Kaksikymmentäviisi vaille kaksiબે મા પચીસ કમ
Kymmenen viisitoistaસવા દસ
Kymmenen kolmekymmentäસાડા દસ
Kymmenen neljäkymmentäviisiપોણા અગીયાર
Keskipäiväબપોર, મધ્યાહન
Keskiyöમધ્યરાત્રી

ફિનિશ સમય જણાવવાનું કલાકને મિનિટ દ્વારા અનુસરીને કહેવાથી પણ શક્ય છે, ઉદાહરણ તરીકે:

11.47અગીયાર સુડતાળીસ
14.13બે તેર

ઘડીયાળો

Kelloni on …મારી ઘડિયાળ … છે
etuajassaઆગળ
jäljessäપાછળ
Tuo kello on vähän …પેલી ઘડિયાળ થોડી … છે
etuajassaઆગળ
jäljessäપાછળ
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.