સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક ફિંનિશ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે

Mitä kuuluu?તમે કેમ છો?
Miten menee?કેવુ ચાલે છે?

mitä kuuluu? ના જવાબમાં તમે કહી શકો છો:

Hyvää, kiitosહુ મજામા છુ, આભાર
Ihan hyvää, kiitosબરાબર, આભાર
Ei kovin hyvääબહુ સારુ નથી
Entä sinulle?તમારે કેવુ ચાલે?

જો કે, કોઈ તમને પૂછે miten menee?, તો તમે નીચેના જવાબોમાંનો એક વાપરી શકો છો:

Hyvin, kiitosહુ મજામા છુ, આભાર
Eipä hullummin, kiitosબહુ ખરાબ નહીં, આભાર
Ihan hyvin, kiitosબરાબર, આભાર
Ei kovin hyvinબહુ સારુ નથી
Entä sinulla?તમારે કેવુ ચાલે?
Entä itselläsi?અને તમે?

કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે

Mitä puuhailet?તમે શુ કરવા જઈ રહ્યા છો?
Mitä olet puuhaillut?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
Tehnyt paljon töitäઘણુ કામ કરી રહ્યો હતો
Opiskellut paljonઘણુ ભણી રહ્યો હતો
Olen ollut todella kiireinenહુ ઘણો વ્યસ્ત હતો
Samaa vanhaaબસ ઍમ નુ ઍમ જ છે
Eipä erikoisempaaકંઈ ખાસ નહી
Olen juuri tullut takaisin …હુ … હમણા જ પાછો આવ્યો છુ
Portugalistaપોર્ટુગલથી

કોઈ ક્યા છે તે પુછવા માટે

Missä olet?તમે ક્યા છો?
Olen …હું …
kotonaઘરે છુ
töissäકામ ઉપર છુ
kaupungillaગામમાં છુ
maallaઅંતરિયાળ વીસ્તારોમાં છુ
kaupoillaદુકાને છુ
junassaટ્રેનમાં છુ
Matin luonaમાટીના ઘરે છું

કોઈ ના પ્લાન વિષે પુછવા માટે

Onko sinulla suunnitelmia kesäksi?તમારો ઉનાળામા કોઈ પ્લાન છે?
Mitä teet …?તમે … શું કરી રહ્યા છો?
pääsiäisenäઈસ્ટરમાં
vappuna
juhannuksenaઉનાળાના મધ્યમાં શું કરો છો?
joulunaનાતાલમાં
uutenavuotenaનવા વર્ષમાં
sound

આ પાના પરના દરેક ફિંનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.