અઠવાડિયા ના દિવસો

ફ્રેંચમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

lundiસોમવાર
mardiમંગળવાર
mercrediબુધવાર
jeudiગુરુવાર
vendrediશુક્રવાર
samediશનિવાર
dimancheરવિવાર
tous les lundisદર સોમવારે
tous les mardisદર મંગળવારે
tous les mercredisદર બુધવારે
tous les jeudisદર ગુરૂવારે
tous les vendredisદર શુક્રવારે
tous les samedisદર શનિવારે
tous les dimanchesદર રવિવારે
le lundiદર સોમવારે
le mardiદર મંગળવારે
le mercrediદર બુધવારે
le jeudiદર ગુરૂવારે
le vendrediદર શુક્રવારે
le samediદર શનિવારે
le dimancheદર રવિવારે
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.