| ફ્રેંચ શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 5 નું 8 | |
|
➔
મહિનાઓ તથા ઋતુઓ |
ભાષાઓ
➔ |
ફ્રેંચમાં ઘણા અલગ અલગ દેશો અને રાષ્ટ્રીયતાના નામ કેવી રીતે કહેવા તે જાણો.
ઉત્તર યુરોપ
| દેશ | નાગરિકતા |
|---|---|
| Angleterre ઇંગ્લેંડ | britannique / anglais અંગ્રેજી |
| Danemark ડેન્માર્ક | danois ડેનિશ |
| Écosse સ્કૉટલૅંડ | britannique / écossais સ્કૉટિશ |
| Estonie ઍસટોનિયા | estonien ઍસટોનિયન |
| Finlande ફિનલૅંડ | finlandais ફિંનિશ |
| Irlande આઇયર્લૅંડ | irlandais આઇરિશ |
| Irlande du Nord નૉર્દર્ન આઇયર્લૅંડ | britannique / nord-irlandais ઉત્તરી આઇરિશ |
| Islande આઇસ્લૅંડ | islandais આઇસ્લૅંડિક |
| Lettonie લૅટ્વિયા | letton લૅટ્વિયન |
| Lituanie લિતુયેનિયા | lituanien લીથૂયેનિયન |
| Norvège નૉર્વે | norvégien નૉર્વેજિયન |
| Pays de Galles વેલ્સ | britannique / gallois વેલ્શ |
| Royaume-Uni યુનાઇટેડ કિંગ્ડમ ( ટૂંક મા યૂકે) | britannique બ્રિટિશ |
| Suède સ્વીડન | suédois સ્વીડિશ |
પશ્ચિમી યુરોપ
| દેશ | નાગરિકતા |
|---|---|
| Allemagne જર્મની | allemand જર્મન |
| Autriche ઑસ્ટ્રીયા | autrichien ઑસ્ટ્રિયન |
| Belgique બેલ્જિયમ | belge બેલ્જિયન |
| France ફ્રૅન્સ | français ફ્રેંચ |
| Pays-Bas નેદરલૅંડ્સ (હોલંદ) | hollandais ડચ |
| Suisse સ્વિટ્જ઼ર્લૅંડ | suisse સ્વિસ |
દક્ષિણ યુરોપ
| દેશ | નાગરિકતા |
|---|---|
| Albanie અલ્બેનિયા | albanais અલ્બેનિયન |
| Chypre સાઇપ્રસ | chypriote સિપ્રિયટ |
| Croatie ક્રોવેશિયા | croate ક્રોવેશિયન |
| Espagne સ્પેન | espagnol સ્પૅનિશ |
| Grèce ગ્રીસ | grec ગ્રીક |
| Italie ઇટલી | italien ઇટૅલિયન |
| Portugal પોર્ટુગલ | portugais પોર્ટુગીસ |
| Serbie સર્બીયા | serbe સર્બીયન |
| Slovénie સ્લોવીનિયા | slovène સ્લોવીનિયન |
પૂર્વીય યુરોપ
| દેશ | નાગરિકતા |
|---|---|
| Biélorussie બેલારુસ | biélorusse બેલારુસીયન |
| Bulgarie બલ્ગેરિયા | bulgare બલ્ગેરિયન |
| Hongrie હંગરી | hongrois હંગેરિયન |
| Pologne પોલંદ | polonais પોલિશ |
| République Tchèque ચેક રિપબ્લિક | tchèque ચેક |
| Roumanie રોમેનિયા | roumain રોમેનિયન |
| Russie રશિયા | russe રશિયન |
| Slovaquie સ્લોવાકિયા | slovaque સ્લોવાક |
| Ukraine યૂક્રાઈન | ukrainien યૂક્રૅનિયન |
ઉતર અમેરિકા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Canada કૅનડા | canadien કેનેડિયન |
| États-Unis યુનાઇટેડ સ્ટેટ્સ ( ટૂંક મા યૂ ઍસ ) | américain અમેરિકન |
| Mexique મેક્સિકો | mexicain મેક્સિકન |
મધ્ય અમેરિકા અને કેરેબિયન
| દેશ | નાગરિકતા |
|---|---|
| Cuba ક્યુબા | cubain ક્યબન |
| Guatemala ગ્વાટેમાલા | guatémaltèque ગ્વાટેમાલન |
| Jamaïque જમૈકા | jamaïquain જમૈકન |
દક્ષિણ અમેરિકા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Argentine અર્જેંટીના | argentin અર્જેંટિનિયન |
| Bolivie બોલીવિયા | bolivien બોલીવિયન |
| Brésil બ્રજ઼િલ | brésilien બ્રેજ઼ીલિયન |
| Chili ચિલી | chilien ચિલીયન |
| Colombie કોલંબિયા | colombien કોલંબિયેન |
| Équateur ઍક્વડોર | équatorien ઍક્વડૉરિયન |
| Paraguay પ્રાગ | paraguayen પ્રાગર |
| Pérou પેરુ | péruvien પેરુવીયન |
| Uruguay રુગ્વે | uruguayen રુગ્વેયન |
| Vénézuéla વેનેજ઼ુયલા | vénézuélien વેનેજ઼્વેલન |
પશ્ચિમી એશિયા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Arabie saoudite સાઉદી અરેબિયા | saoudien સાઉદી અરેબીયન |
| Géorgie જૉર્જિયા | géorgien જૉર્જિયન |
| Irak ઇરાક | irakien ઇરાકી |
| Iran ઈરાન | iranien ઇરાનિયન |
| Israël ઈસરાઈલ | israélien ઈસરાઈલી |
| Jordanie જોર્ડન | jordanien જૉર્ડેનિયન |
| Koweït કુવૈત | koweitien કુવૈઈતી |
| Liban લેબેનન | libanais લેબનીસ |
| Palestine પૅલ્સ્ટૅનિયન વિસ્તારો | palestinien પૅલેસ્ટિનિયન |
| Syrie સીરીયા | syrien સિરિયન |
| Turquie ટર્કી | turc ટર્કિશ |
| Yémen યેમેન | yéménite યેમેની |
દક્ષિણ અને મધ્ય એશિયા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Afghanistan અફઘાનીસ્તાન | afghan અફઘાન |
| Bangladesh બાંગ્લાદેશ | bangladais બાંગ્લાદેશી |
| Inde ઇંડિયા | indien ઇંડિયન |
| Kazakhstan કઝાકિસ્તાન | kazakh કઝાકિસ્તાની |
| Népal નેપાળ | népalais નેપાળી |
| Pakistan પાકિસ્તાન | pakistanais પાકિસ્તાની |
| Sri Lanka શ્રીલંકા | sri-lankais શ્રીલંકન |
પુર્વ એશિયા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Chine ચાઇના | chinois ચાઇનીસ |
| Corée du Nord ઉત્તર કોરીયા | nord-coréen ઉત્તરી કોરિયન |
| Corée du Sud સાઉથ કોરીયા | sud-coréen દક્ષિણી કોરિયન |
| Japon જાપાન | japonais જપાનીસ |
| Mongolie મંગોલીયા | mongol મંગોલીયન |
| Taïwan તાઇવાન | taïwanais તાઇવાનીસ |
દક્ષિણપૂર્વ એશિયા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Cambodge કેમ્બોડીયા | cambodgien કેમ્બોડીયન |
| Indonésie ઈંડોનેસીયા | indonésien ઇંડોનીષિયન |
| Laos લાઓસ | laotien લાઓસીયન |
| Malaisie મલેશિયા | malais મલેશિયાન |
| Myanmar મ્યાનમાર | birman બર્મીઝ |
| Philippines ફિલિપીન્સ | philippin ફિલીપ્પીનો |
| Singapour સીંગાપોર | singapourien સિંગાપોરેન |
| Thaïlande થાઇલૅંડ | thaïlandais થાઈ |
| Vietnam વિયેટ્નામ | vietnamien વિયેટ્નામીસ |
ઓસ્ટ્રેલીયા અને પેસીફીક
| દેશ | નાગરિકતા |
|---|---|
| Australie ઑસ્ટ્રેલિયા | australien ઑસ્ટ્રેલિયન |
| Fidji ફિજી | fidjien ફિજીયન |
| Nouvelle Zélande ન્યૂજ઼ીલૅંડ | néo-zélandais ન્યૂજ઼ીલૅંડ |
ઉત્તર અને પશ્ચિમ આફ્રિકા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Algérie અલ્જીરિયા | algérien અલ્જીરિયન |
| Côte-d'Ivoire આઇવરી કોસ્ટ | ivoirien આઇવરીયન |
| Égypte ઈજિપ્ત | égyptien ઈજિપ્ષિયન |
| Ghana ઘાના | ghanéen ઘાનાઇયન |
| Libye લિબિયા | libyen લિબિયન |
| Maroc મરૉક્કો | marocain મોરોક્કાન |
| Nigéria નાઇજીરિયા | nigérian નાઇજીરિયન |
| Tunisie ટ્યૂનઈશિયા | tunisien ટ્યૂનીશિયન |
પુર્વ આફ્રિકા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Éthiopie ઈથીયોપિયા | éthiopien ઇતીયોપિયન |
| Kenya કેન્યા | kényan કેન્યન |
| Ouganda યૂગૅંડા | ougandais યૂગંડન્ |
| Somalie સોમાલિયા | somalien સોમાલીયન |
| Soudan સુદાન | soudanais સૂડેનીસ |
| Tanzanie તાન્ઝાનિયા | tanzanien તાન્ઝાનિયન |
દક્ષિણ અને મધ્ય આફ્રિકા
| દેશ | નાગરિકતા |
|---|---|
| Afrique du Sud સાઉથ આફ્રિકા | sud-africain દક્ષિણી આફ્રિકન |
| Angola એન્ગોલા | angolais એન્ગોલન |
| Botswana બોત્સ્વાના | botswanais બોત્સ્વાનન |
| Madagascar મેડાગાસ્કર | malgache મેલાગાસે |
| Mozambique મોઝામ્બિક | mozambicain મોઝામ્બિકન |
| Namibie નામિબિયા | namibien નામિબિયન |
| République démocratique du Congo ડેમોક્રેટીક રિપબ્લીકઓફ કોંગો | congolais કોંગોલિઝ |
| Zambie ઝામ્બિયા | zambien ઝામ્બિયન |
| Zimbabwe જ઼િંબાબ્વે | zimbabwéen જ઼િમબાબવીયન |
