માનવ શરીર

અહીં માનવ શરીરના અંગ માટે, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે ફ્રેંચ નામ આપ્યા છે.

la têteમાથુ
l'oeilઆંખો
le nezનાક
l'oreilleકાન
la boucheમોઢુ
la dentદાંત
la joueદાઢી
les cheveux
les poils
la mainહાથ
le doigtઆંગળી
l'orteilપગનો અંગૂઠો
le pouceઅંગૂઠો
le poignetકાંડુ
le couડોક
le brasહાથ
le coudeકોણી
la jambeપગ
le genouઘૂંટણ
le piedપગ
la chevilleઍડી
la peauચામડી
la langueજીભ