રંગ

ફ્રેંચમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Il est de quelle couleur?તે કયો રંગ છે? (પુરૂષવાચી પદાર્થનો ઉલ્લેખ કરે છે)
Elle est de quelle couleur?તે કયો રંગ છે? (સ્ત્રીની વસ્તુનો ઉલ્લેખ કરે છે)
blanc / blancheસફેદ
jauneપીળો
orange (અનિશ્ચિત)કેસરી
roseગુલાબી
rougeલાલ
marron (અનિશ્ચિત)કથાઈ
vert / verteલીલો
bleu / bleueવાદળી
violet / violetteજામ્બલી
gris / griseભૂખરો
noir / noireકાળો
argenté અથવા gris métalliséચાંદી જેવા રંગનું
doréસોનેરી રંગનું
multicoloreબહુવિધ રંગનું

વિવિધ રંગ

નોંધ લો કે નીચે મુજબના સંયોજન રંગો ફ્રેંચમાં ઘટતા નથી, દા.ત.:

la maison vert clairલાઇટ ગ્રીન હાઉસ
vert clairઆછો લીલો
marron clairઆછો કથાઈ
bleu clairઆછો વાદળી
vert foncéઘાટો લીલો
marron foncéઘાટો કથાઈ
bleu foncéઘાટો વાદળી
vert vifઘેરો લીલો
rouge vifઘેરો લાલ
bleu vifઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો