આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક ફ્રેંચવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।

ફ્રાંસમાં, તમે આપાતકાલિન સેવાઓનો સંપર્ક તબીબી સહાય માટે 15, પોલીસ માટે 17, અથવા ફાયર બ્રિગેડ માટે 18 પર ફોન દ્વારા કરી શકો છો. મોબાઇલ પરથી, તમે આ સેવાઓમાંની કોઈપણ માટે 112 પર ફોન કરી શકો છો.

au secours! અથવા à l'aide!મદદ!
Faites attention!સંભાળ રાખજો!
Attention!ધ્યાન રાખજો!
Aidez-moi, s'il vous plaîtમેહરબાની કરીને મને મદદ કરો

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

Appelez une ambulance!ઍમબ્યૂલૅન્સ બોલાવો!
J'ai besoin d'un médecinમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
Il y a eu un accidentત્યા ઍક અકસ્માત થયો છે
Dépêchez-vous, s'il vous plaît!મેહરબાની કરીને જલ્દી કરો!
Je me suis coupé(e)મને કાપો પડ્યો છે
Je me suis brûléહું દાઝી ગયો છુ
Ça va?તમે બરાબર છો?
Tout le monde va bien?શું બધા બરાબર છે?

ગુનો

Au voleur!થોભો, ચોર!
Appelez la police!પોલીસ ને બોલાવો!
On m'a volé mon portefeuilleમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
On m'a volé mon portemonnaieમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
On m'a volé mon sac à mainમારો બગલથેલો ચોરાયી ગયો છે
On m'a volé mon ordinateur portableમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
On m'a volé mon téléphoneમારો ફોન ચોરાઇ ગયો છે
Je voudrais déclarer un volમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
On m'a forcé ma voitureમારી ગાડીને અકસ્માત થયો છે
On m'a dépouillé(e)મને લૂટ્વામા આવ્યો/આવી છે
On m'a agressé(e)મારી ઉપર હુમલો થયો છે

આગ

Au feu!આગ!
Appelez les pompiers!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
Sentez-vous cette odeur de brûlé?શુ તમને બળવાની વાસ આવે છે?
Il y a le feuત્યાં આગ લાગી છે
Le bâtiment est en feuમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

Je suis perdu(e)હું ભૂલો પડી ગયો છુ
On est perdu(e)s અથવા nous sommes perdu(e)sઆપણે ભૂલા પાડી ગયા છે
Je ne retrouve pas …મને … નથી
mes clésમારી ચાવી મળતી
mon passeportમારો પાસપોર્ટ મળતો
mon portableમારો મોબાઇલ મળતો
J'ai perdu …મારૂ … છે
mon portefeuilleપાકીટ ખોવાઈ ગયુ
mon portemonnaieપાકીટ ખોવાઈ ગયુ
mon appareil photoકેમેરા ખોવાઈ ગયો
J'ai fermé la porte de ma … en laissant la clé à l'intérieurહું … પૂરાઈ ગયો/ગઈ છુ
voitureમારી ગાડીમા
chambreમારા રૂમમા
Laissez-moi tranquille, s'il vous plaîtમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
Allez-vous en!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો