અહી કેટલાક ફ્રેંચ વાક્યો આપેલા છે જે તમને ખરીદી વખતે, તે ઉપરાંત તમે જોઈ શકો તેવી વસ્તુઓ સમજવામાં ઉપયોગી થશે.
je cherche ... |
c'est combien? | આ કેટલાનુ છે? |
combien ça coûte? | તેના કેટલા રૂપીયા થશે? |
acceptez-vous les cartes bancaires? |
livrez-vous à domicile? | તમે મૂકી જાઓ છો? |
pouvez-vous livrer à domicile? |
voulez-vous un sac plastique? | |
puis-je avoir un sac, s'il vous plaît? | |
puis-je avoir un autre sac, s'il vous plaît? | મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે? |
à quelle heure fermez-vous? | તમે કેટલા વાગે બંધ કરો છો? |
êtes-vous ouverts le samedi? | શુ તમે શનિવારના ખુલ્લા છો? |
êtes-vous ouverts le dimanche? | શુ તમે રવિવારના ખુલ્લા છો? |
ફ્રેંચ શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 15 નું 21 | |
➔
બાર અથવા કેફેમાં |
ગામમાં
➔ |
faites-vous un prix? | |
est-ce en solde? |
le magasin | દુકાન |
la boutique | દુકાન |
le centre commercial | ખરીદી માટેનુ સ્થળ |
ચીજો જે તમે જુઓ છો.
Ouvert | ખુલ્લુ |
Fermé | બંધ |
Ouvert 24/24 | દિવસ ના 24 કલાક ખુલ્લુ |
Étage | ફ્લોર |
Promotions | |
Soldes | સેલ |