ટૅક્સી દ્વારા મુસાફરી કરવી

જો તમને એક ટેક્સીની જરૂર હોય, તો આ શબ્દસમૂહો ઉપયોગી થશે.

je voudrais un taxi
je suis navré, il n'y a pas de taxis disponibles
où êtes-vous?તમે ક્યા છો?
je suis ...
à l'hôtel George V
à la gare
à l'intersection des rues Lepic et Caulincourt
combien de temps dois-je attendre?મારે કેટલી વાર રાહ જોવી પડશે?
cinq minutes
un quart d'heureપંદર મિનિટ
environ dix minutesલગભગ દસ મિનિટ
il est sur la routeતે રસ્તા મા જ છે
combien cela coûtera?તેના કેટલા રૂપીયા થશે?
où voulez-vous aller?તમે ક્યા જવાનુ પસંદ કરશો?
je voudrais aller ...
à la Gare Montparnasse
à l'aéroport Charles de Gaulle
combien de temps ça prend?પ્રવાસ મા કેટલો સમય લાગશે?
sommes-nous presque arrivés?શુ આપણે લગભગ પહોચી ગયા છે?
c'est bon, gardez la monnaieવાંધો નહી, તમે છુટ્ટા રાખો

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો