ગામમાં

અહીંં કેટલાક ફ્રેંચ વાક્યો છે જે તમને ગામ કે શહેરમાંં ફરતી વખતે ઉપયોગી થશે, તે ઉપરાંત કેટલાક સામાન્ય ચિન્હો સમજવા માટે પણ.

pardon, ...
où est ...?
la poste
la banque
le salon de coiffure
l'office de tourisme
le centre-ville
la gare
la gare routière
le port
l'hôpital le plus proche
le commissariat de police

ચીજો જે તમે જુઓ છો.

Centre-villeનગર નો મધ્ય ભાગ
Arrêt de busબસ સ્ટોપ
Taxisટૅક્સી
Métroભૂગર્ભ
Hôpitalહોસ્પિટલ
Bibliothèque municipaleજાહેર પુસ્તકાલય
Bureau de posteટપાલ કચેરી
Pelouse interditeઘાસ થી દૂર રાખો