બૅંકમાં

જ્યારે તમે બૅંક જવાના હો કે કૅશ મશીનનો ઉપયોગ કરવાના હો ત્યારે આ કેટલાક ફ્રેંચ વાક્યોનો તમારે ઉપયોગ કરવો પડશે.

વ્યવહારો કરવા

Je voudrais retirer 100 euros, s'il vous plaîtકૃપા કરીને હું 100 યુરો ઉપાડવા માંગુ છું
Je voudrais faire un retraitહું પૈસા ઉપાડવા માગુ છુ
Vous préférez des petites ou des grosses coupures?તમને પૈસા કેવી રીતે જોઈશે?
Vous pourriez me donner de plus petites coupures?શુ તમે મને થોડી નાની નોટ આપશો ?
Je voudrais déposer cette somme, s'il vous plaîtમહેરબાની કરીને,હું આ ભરવા માગુ છુ
Je voudrais déposer ce chèque sur mon compte, s'il vous plaîtમહેરબાની કરીને, હું આ ચેક ભરવા માગુ છુ
Quel est le délai d'encaissement de mon chèque?આ ચેક પાસ થતા કેટલા દિવસ લાગશે?
Vous avez une pièce d'identité?શુ તમારી પાસે કોઈ ઓળખપત્ર છે?
J'ai …મારી પાસે … છે
mon passeportમારો પાસપોર્ટ
mon permis de conduireમારૂ ડ્રાઇવિંગ લાઇસેન્સ
ma carte d'identitéઓળખપત્ર
Votre compte est à découvertતમારુ ખાતુ વધારે ઉપાડ દેખાડે છે
Je voudrais effectuer un virement sur ce compteહું આ ખાતામા થોડા પૈસા ભરવા માગુ છુ
Vous pourriez virer 1.000 € de mon compte courant sur mon compte d'épargne?શું તમે મારા વર્તમાન ખાતામાંથી મારા બચત ખાતામાં €1,000 ટ્રાન્સફર કરી શકશો?

બીજી સેવાઓ

Je voudrais ouvrir un compteમારે ખાતુ ખોલાવવુ છે
Je voudrais ouvrir un compte privéમારે ઍક પોતાનુ ખાતુ ખોલાવવુ છે
Je voudrais ouvrir un compte professionnelમારે ઍક ધંધાનુ ખાતુ ખોલાવવુ છે
Vous pourriez m'indiquer le solde de mon compte, s'il vous plaît?મહેરબાની કરીને, મને જૅમા રકમ કહેશો?
Vous pourriez m'imprimer un relevé de compte, s'il vous plaît?મહેરબાની કરીને, મને સ્ટેટ્મેંટ મળશે?
Je voudrais changer de l'argentમારે થોડા પૈસા બદલવા છે
Je voudrais commander des devises étrangèresમારે થોડી વિદેશી હુંડિયામણ જોઈશે
Quel est le taux de change de la livre sterling?બ્રિટિશ પાઉન્ડ માટે વિનિમય દર શું છે?
Je voudrais …મારે થોડા … જોઈઍ છે
des eurosયૂરો
des livres sterling
des francs suisse
des dollars américainsઅમેરિકન ડૉલર
Je voudrais commander un nouveau chéquier, s'il vous plaîtમહેરબાની કરીને, શુ હું ઍક નવી ચેક બુક ની અરજી કરી શકુ?
Je voudrais annuler un chèqueહું ચેક કેન્સલ કરાવવા માગું છું
Je voudrais annuler ce virement automatiqueહું આ સ્ટૅંડિંગ ઑર્ડર રદ્દ કરવા માગુ છુ

અન્ય ઉપયોગી શબ્દસમૂહો

Où est le distributeur de billets le plus proche?સૌથી નજીકનું કેશ મશીન ક્યાં છે?
Quel est le taux d'intérêt de ce compte?આ ખાતા પર વ્યાજ નો દર શુ છે?
Quel est le taux d'intérêt actuel pour les prêts personnels?વ્યક્તિગત લોન માટેનો ચાલુ વ્યાજદર શુ છે?
J'ai perdu ma carte bancaireમે મારૂ બૅંક કાર્ડ ખોઇ નાખ્યુ છે
Je voudrais déclarer …મારે … બાબતે નોંધ કરાવવી છે
la perte de ma carte bancaireખોવાયેલા ક્રેડિટ કાર્ડ
le vol de ma carte bancaireચોરાયેલ ક્રેડિટ કાર્ડ
On a un compte jointઅમારૂ સહિયારૂ ખાતુ છે
Je voudrais vous signaler mon changement d'adresseહું મારા ઘરના સરનામા બદલવા બાબત વાત કરવા માગુ છુ
J'ai oublié mon mot de passe pour mon compte bancaire en ligne.હું મારા ઇન્ટરનેટ બેંકિગનો પાસવર્ડ ભૂલી ગયો/ગઇ છું
J'ai oublié le code secret pour ma carteહું મારા કાર્ડનો PIN નંબર ભૂલી ગયો/ગઇ છું
Je vous en enverrai un autreહું તમને નવું મોકલી આપીશ
Je voudrais prendre rendez-vous avec …શુ હું …ને મળવા માટેનો સમય લઈ શકુ?
le gérant de la banqueમૅનેજર
un conseiller financierપૈસાના સલાહકાર
Je voudrais me renseigner pour un emprunt immobilierહું કોઈની સાથે ગીરવે મૂકવા બાબત વાત કરવા માગુ છુ

કૅશ મશીન નો ઉપયોગ કરવો

Introduire votre carteતમારુ કાર્ડ નાખો
Entrer votre code secretતમારો PIN નાખો
Code non valideખોટો PIN
Entrerનાખો
Correctસાચો
Annulerરદ્દ
Retrait d'espècesપૈસા ઉપાડવા
Autre montantબીજી રકમ
Veuillez patienterમહેરબાની કરીને, રાહ જુઓ
On vérifie le montantતમારી રોકડ ગણાઇ રહી છે
Solde insuffisantઅપૂરતા પૈસા
Solde de votre compteજમા
Afficher à l'écranસ્ક્રીન ઉપર
Imprimer un reçuછાપેલુ
Autre service?બીજી કોઈ સેવા?
Désirez-vous un reçu?શુ તમને રસીદ જોઈશે?
Retirer votre carteકાર્ડ કાઢો
Quitterછોડી દો
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.