મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક ફ્રેંચ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

ouiહા
nonના
peut-êtreકદાચ
s'il vous plaîtમેહરબાની કરીને
merciઆભાર
merci beaucoupતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

je vous en prieતમારુ સ્વાગત છે
de rienક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

salutકેમ છો?
bonjourકેમ છો?
bonsoirશુભ સંધ્યા

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

au revoirઆવજો
bonsoirશુભ સંધ્યા
bonne nuitશુભ રાત્રી
bonne soirée or bonne fin de soirée
à plus!ફરી મળીશુ!
salut!
à bientôt!જલ્દી ફરી મળીશુ!
à plus tard! or à tout à l'heure!ત્યાં મળીઍ!
à demain!કાલે મળીઍ!
bonne journée!તમારો દિવસ શુભ રહે!
bon weekend!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

excusez-moiમાફ કરશો
désolé(e) or pardonમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

pas de souciકાંઈ વાંધો નથી
ce n'est pas graveતે ગંભીર નથી
il n'y a pas de malબરાબર છે
ce n'est rien or ça ne fait rienબરાબર છે

તમારી જાતને સમજાવવી

tu parles anglais?
vous parlez anglais?તમને અંગ્રેજી બોલતા આવડે છે?
vous parlez français?
je ne parle pas français
je ne parle pas très bien français
je parle un peu français
je parle juste un peu français
je parle très mal français
pourriez-vous parler plus lentement, s'il vous plaît?થોડુ ધીમે બોલવા વિનંતી
pourriez-vous me l'écrire, s'il vous plaît?મેહરબાની કરીને તે લખો
pourriez-vous répéter cela, s'il vous plaît?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
je comprendsમને સમજાય ગયુ
je ne comprends pasમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

je saisમને ખબર છે
je ne sais pasમને ખબર નથી
excusez-moi, où sont les toilettes? or excusez-moi, où se trouvent les toilettes?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Entréeપ્રવેશ
Sortieનિકાસ
Sortie de secoursઆપાતકાલીન નિકાસ
Poussezધક્કો મારવો
Tirezખેંચો
Toilettesશૌચાલય
WCશૌચાલય
Hommesપુરૂષ
Damesસ્ત્રી
Libreખાલી
Occupéવપરાશમા
Hors serviceખરાબ / બગડેલુ
Interdiction de fumerધુમ્રપાન નિષેધ
Privéખાનગી
Entrée interditeપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.