વિમાન દ્વારા મુસાફરી કરવી

અહી કેટલાક વાક્યો તથા નિશાની છે જે તમને હવાઈ મુસાફરી વખતે તથા ઍરપોર્ટ ઉપર ઉપયોગ મા આવશે.

votre billet, s'il vous plaît
votre passeport, s'il vous plaît
vos papiers, s'il vous plaît
avez-vous fait vos bagages vous-même?શુ તમે તમારી બૅગ જાતે ભરી છે?
est-ce que quelqu'un d'autre que vous a eu accès à vos bagages?આ દરમ્યાન તમારી બૅગ કોઈ ની પાસે હતી?
pourriez-vous mettre ... sur ce plateau, s'il vous plaît?
vos clés
vos pièces de monnaie
vous pourriez sortir votre ordinateur de sa housse, s'il vous plaît?મહેરબાની કરી ને તમારુ લૅપટૉપ બૅગ માથી બહાર કાઢો
quel est le numéro de ce vol?તમારો વિમાન નંબર શુ છે?
à quelle porte d'embarquement doit-on aller?આપણે કયા દરવાજાની જરૂર પડશે?
le vol a été retardéવિમાન મોડુ થયુ છે
le vol a été annuléવિમાન રદ્દ કરવામા આવ્યુ છે
embarquement immédiatઅત્યારે બેસો

ચીજો જે તમે જુઓ છો.

Arrivéesઆગમન
Départsપ્રસ્થાન
Douaneકસ્ટમ્સ
Toilettesશૌચાલય
Location de voituresગાડી ભાડે કરવી
Vols internesઆંતર્દેશીય વિમાન
Cabines téléphoniques
Informationsમાહિતી
Consigneલૉકર્સ
Restaurantરેસ્ટોરેંટ
Enregistrementરેકોર્ડીંગ ચાલુ છે
Agence de voyages
Contrôle des passeportsપાસપોર્ટ નિયંત્રણ
Contrôle des bagages
Ne pas entrerપ્રવેશ નિષેધ
Salle d'embarquementપ્રસ્થાન લાઉન્જ

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો