સમયના હાવભાવ

અહીં સમય સંબંધિત કેટલીક ફ્રેંચ અભિવ્યકિતઓ છે.

દીવસો

avant-hierગઈ કાલ પહેલાનો દિવસ
hierગઈકાલ
aujourd'huiઆજ
demainઆવતીકાલ
après-demainપરમદિવસ

દીવસનો સમય કહેવો

hier soirગઈકાલે સાંજે
la nuit dernière
ce soirઆજે સાંજે
demain soirઆવતીકાલે રાતે
le matin or dans la matinéeસવારમાં
l'après-midi or dans l'après-midiબપોરે
le soir or dans la soiréeસાંજે
hier matinગઈકાલે સવારે
hier après-midiગઈકાલે બપોરે
hier soirગઈકાલે સાંજે
ce matinઆજે સવારે
cet après-midiઆજે બપોરે
ce soirઆજે સાંજે
demain matinઆવતીકાલે સવારે
demain après-midiઆવતીકાલે બપોરે
demain soirઆવતીકાલે રાતે

અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ

la semaine dernièreગયા અઠવાડીયે
le mois dernierગયા મહીને
l'année dernièreગયા વર્ષે
cette semaineઆ અઠવાડીયે
ce mois-ciઆ મહીને
cette annéeઆ વર્ષે
la semaine prochaineઆવતા અઠવાડીયે
le mois prochainઆવતા મહીને
l'année prochaineઆવતા વર્ષે

સમય સાથે જોડાયેલા અન્ય ભાવો

maintenantહમણા જ
alors
ensuite or puis
immédiatement or aussitôt
bientôtથોડા વખત મા જ
plus tôt or avantવહેલુ
plus tard or aprèsમોડુ
il y a cinq minutesપાંચ મિનિટ પહેલા
il y a une heureઍક કલાક પહેલા
il y a une semaineઍક અઠવાડિયા પહેલા
il y a deux semainesબે અઠવાડીયા પહેલા
il y a un moisઍક મહીના પહેલા
il y a un anઍક વર્ષ પહેલા
il y a longtempsઘણા સમય પહેલા
dans dix minutesદસ મિનિટમાં
dans une heureઍક કલાકમાં
dans une semaineઍક અઠવાડીયામાં
dans dix joursદસ દીવસમાં
dans trois semainesત્રણ અઠવાડીયામાં
dans deux moisબે મહીના ના સમય મા અથવા બે મહીના મા
dans dix ansદસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા
le jour précédentઆગલા દીવસે
la semaine précédenteઆગલા અઠવાડીયે
le mois précédentઆગલા મહીને
l'année précédenteઆગલા વર્ષે
le jour suivant or le lendemainઆગલા દિવસે
la semaine suivanteઆવતા અઠવાડીયે
le mois suivantઆવતા મહીને
l'année suivanteઆવતા વર્ષે

સમયગાળો

નીચેના ઉદાહરણોમાં પ્રમાણે, ફ્રેન્ચ અવધિ વ્યક્ત કરવા માટે વિવિધ માર્ગો છે:

j'ai vécu en Espagne pendant six mois
je travaille ici depuis sept ans
je vis ici depuis août
je pars en France demain pour deux semainesહું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ
nous avons nagé longtempsઅમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ

કેટલી વાર

jamaisક્યારેય નહી
rarementક્યારેક જ
occasionnellementપ્રસંગોપાત જ
quelquefoisક્યારેક
souvent or fréquemment
généralement or normalement or habituellement
toujoursહમેશા
tous les jours or quotidiennement
toutes les semainesબધા અઠવાડીયે અથવા દર અઠવાડીયે
tous les moisબધા મહીને અથવા દરેક મહીને
tous les ansબધા વર્ષે અથવા દરેક વર્ષે
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો