સમય કેહેવો

ફ્રેંચમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

મોટેભાગે ફ્રેંચમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.

સમય પુછવો

Quelle heure il est?સમય શુ થયો છે?
Quelle heure est-il?અત્યારે શુ સમય થયો છે?
Pourriez-vous me dire l'heure, s'il vous plaît?મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો?
Vous auriez l'heure par hasard?શુ તમારી પાસે સમય છે?
Vous savez l'heure qu'il est?શુ તમે જાણો છો કે સમય શુ થયો છે?

સમય જણાવવો

Il est …અત્યારે … છે
exactement ...ચોક્કસ …
environ ...લગભગ …
presque ...કદાચ …
tout juste ... passée(s)થોડીક વાર પહેલા …
Une heureઍક વાગ્યો
Deux heuresબે વાગ્યા
Une heure et quartસવા વાગ્યો
Deux heures et quartસવા બે વાગ્યા
Une heure et demieએક વાગીને અડધી કલાક
Deux heures et demieબે વાગીને અડધી કલાક
Deux heures moins le quartપોણા બે વાગ્યા
Trois heures moins le quartપોણા ત્રણ વાગ્યા
Une heure cinqઍક ને પાંચ
Une heure dixઍક ને દસ
Une heure vingtઍક ને વીસ
Une heure vingt-cinqઍક ની પચીસ
Deux heures moins cinqબે મા પાંચ કમ
Deux heures moins dixબે મા દસ કમ
Deux heures moins vingtબે મા વીસ કમ
Deux heures moins vingt-cinqબે મા પચીસ કમ
Dix heures quinzeસવા દસ
Dix heures trenteસાડા દસ
Dix heures quarante-cinqપોણા અગીયાર
Dix heures (du matin)સવારના દસ
Dix-huit heuresસાંજના છ
Midiબપોર, મધ્યાહન
Minuitમધ્યરાત્રી

ફ્રેંચમાં સમય જણાવવો કલાકને heure(s) દ્વારા અનુસરીને, મિનિટ દ્વારા અનુસરીને કહેવાથી પણ શક્ય છે, દા.ત.

11h47અગીયાર સુડતાળીસ
14h13બે તેર

ઘડીયાળો

Ma montre …મારી ઘડિયાળ … છે
avanceઆગળ
retardeપાછળ
Cette pendule … un peuપેલી ઘડિયાળ થોડી … છે
avanceઆગળ
retardeપાછળ
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો