સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક ફ્રેંચ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે

comment vas-tu?તમે કેમ છો?
comment ça va?
ça va?તમે બરાબર છો?
très bien, merciહુ મજામા છુ, આભાર
ça va, merciહુ બરાબર છુ, આભાર
pas mal, merciબહુ ખરાબ નહીં, આભાર
pas très bienબહુ સારુ નથી
et toi?તમારે કેવુ ચાલે?

કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે

tu fais quoi?તમે શુ કરવા જઈ રહ્યા છો?
qu'est-ce que tu deviens?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
quoi de neuf?
j'ai beaucoup travailléઘણુ કામ કરી રહ્યો હતો
j'ai beaucoup travaillé sur mes coursઘણુ ભણી રહ્યો હતો
j'ai été très occupé(e)હુ ઘણો વ્યસ્ત હતો
comme d'habitudeબસ ઍમ નુ ઍમ જ છે
pas grand-choseકંઈ ખાસ નહી
je viens de rentrer ...
du Maroc
de France
des États-Unis

કોઈ ક્યા છે તે પુછવા માટે

où es-tu?તમે ક્યા છો?
je suis ...
à la maison
au travail
en ville
à la campagne
aux magasins
dans le train
chez Julien

કોઈ ના પ્લાન વિષે પુછવા માટે

tu as des projets pour cet été?તમારો ઉનાળામા કોઈ પ્લાન છે?
qu'est-ce que tu as de prévu pour ...?
Noël
le Nouvel An
Pâques
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.