સ્વાસ્થય

તમને તમારા આરોગ્ય વિશે વાત કરતી વખતે આ ફ્રેંચ વાક્યો મદદરૂપ લાગી શકે છે.

લક્ષણો કહેવા

Qu'est-ce qui ne va pas?વાત શુ છે?
Je me sens malમારી તબીયત સારી નથી
Je ne me sens pas très bienમને કાઇ સારુ લાગી રહ્યુ નથી
Je suis maladeમને લાગે છે કે હું માંદો છુ
Je me suis coupéમને કાપો પડ્યો છે
J'ai mal à la têteમને માથુ દુખે છે
J'ai un mal de tête atroceમને ખૂબ જ માથુ દુખે છે
Je ne vais pas bienમને ઠીક નથી
J'ai la grippeમને શરદી છે
Je vais vomirહું બીમાર પડવાનો છુ
J'ai vomiહું બીમાર છુ
J'ai une douleur dans …મને …માં દુખાવો છે
le couગરદન
J'ai mal …મારા … દુખે છે
aux piedsપગ
aux genouxઘુટણ
J'ai mal au dosમારી કમર દુખે છે

બીજા ઉપયોગી વાક્યો

Vous avez …?શું તમારી પાસે … છે?
des calmants/analgésiquesપીડાનાશક
du paracétamolપરસેટામોલ
de l'aspirineઆસ્પ્રિન
des pansementsપાટો
Comment tu te sens?તમને કેવુ લાગે છે?
Tu te sens bien?તમને બરાબર લાગે છે?
Tu te sens mieux?તમને કઈ સારુ લાગે છે?
J'espère que tu vas vite guérirહું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય
Rétablis-toi vite!જલ્દી સારા થઈ જાઓ!
Il faut que je voie un médecinમારે ડૉક્ટર ને મળવુ પડશે
Je pense que tu devrais aller voir un médecinમારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ
Tu connais un bon …?શું તમે કોઈ સારા …ને જાણો છો?
médecinડૉક્ટર
dentisteદાંતના ડૉક્ટર
Vous savez où est la pharmacie de garde?શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો?
sound

આ પાના પરના દરેક ફ્રેંચ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો