હવામાન

અહીં કેટલાક ફ્રેંચ શબ્દસમૂહો છે જેનો ઉપયોગ તમે હવામાન વિશે વાત કરવા માટે કરી શકો છો.

quel temps fait-il?હવામાન કેવુ છે?
est-ce qu'il fait beau?
il y a du soleilતડકો છે
il fait beauહવામાન સરસ છે
il ne fait pas beau
il pleutવરસાદ પડે છે
il neigeબરફ પડે છે
il y a du ventપવન છે
c'est humide
il y a du brouillardધુમ્મસ છે
il fait chaudઅત્યારે ગરમી છે
il fait froidઅત્યારે ઠંડી છે