હોટેલ તથા આવાસ

રહેઠાણ પસંદ કરતી વખતે આ અભિવ્યક્તિઓ ઉપયોગમાં આવે છે.

avez-vous une chambre libre?શુ તમારે ત્યા કોઈ જગ્યા છે?
je voudrais effectuer une réservationહું આરક્ષણ કરાવવા માગુ છુ
j'ai une réservationમારૂ આરક્ષણ છે
à quel nom?
au nom de ...
Jones
quelle sorte de chambre désirez-vous?તમને કયા પ્રકારનો રૂમ જોઈશે?
je voudrais ...
une chambre simple
une chambre double
des lits jumeaux
une chambre triple
une suite
pour combien de nuits?કેટલી રાત માટે?
pour une nuit
pour deux nuits
pour une semaineઍક અઠવાડિયા માટે
je ne sais pas combien de temps je vais rester
je voudrais une chambre avec vue sur la merહું આવો રૂમ પસંદ કરીશ જેમા દરિયો દેખાતો હોય હોય
je voudrais une chambre avec un balconહું આવો રૂમ પસંદ કરીશ જેમા ગેલરી હોય હોય
je voudrais une chambre avec salle de bain
je voudrais une chambre avec une doucheહું આવો રૂમ પસંદ કરીશ જેમા ફુવારો હોય હોય
quel est le prix d'une nuit?ઍક રાતની કિંમત શુ છે?
le petit déjeuner est-il compris?
y a-t-il la climatisation dans la chambre?શુ રૂમમાં ઍર કંડીશન છે?
proposez-vous la pension complète?
proposez-vous la demi-pension?
je voudrais une chambre avec pension complète
je voudrais une chambre en demi-pensionહું પસંદ હાફ બોર્ડ કરીશ
puis-je voir la chambre?
pouvons-nous avoir un lit supplémentaire?
acceptez-vous les animaux?શુ તમે પાળતૂ પ્રાણીઓ લાવવા દેશો?
à quelle heure est le petit déjeuner?સવારનો નાસ્તો કેટલા વાગે હોય છે?
à quelle heure est le dîner?
le petit déjeuner est servi de sept heures à dix heures
vous pouvez dîner de dix-neuf heures à vingt-deux heures
mon numéro de chambre est le ...
j'avais réservé un chambre doubleમારૂ આરક્ષણ ડબલ રૂમ માટે હતુ
il n'y a pas d'eau chaudeગરમ પાણી આવતુ નથી
il fait trop chaud dans la chambre
il fait trop froid dans la chambre
à quelle heure dois-je quitter la chambre?
pourriez-vous m'appeler un taxi, s'il vous plaît?શુ તમે મને ઍક ટૅક્સી બોલાવી દેશો?
j'ai perdu mes clés
où est l'ascenseur, s'il vous plaît?
pouvez-vous faire les lits?
puis-je avoir une serviette de bain, s'il vous plaît?મહેરબાની કરીને, મને ઍક ટુવાલ મળશે?

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો