બલ્ગેરિયન

ભાષા ભાગીદારોભાષા ભાગીદારો
તમારી સાથે બલ્ગેરિયનની પ્રેક્ટીસ કરનારને શોધો.

તો બલ્ગેરિયન કેમ શીખવુ જોઈએ?

પ્રવાસન
ઉનાળામાં તેના કાળા સમુદ્રની તટ-રેખા અને શિયાળામાં તેના સ્કી રીસોર્ટ દ્વારા આકર્ષાઇને લગભગ 10 મિલિયન પ્રવાસીઓ બલ્ગેરીયાની વાર્ષિક મુલાકાત લે છે, આ લઘુમતી સ્લાવિક ભાષાનુ જ્ઞાન તેના રહેવાસીઓને આશ્ચર્ય પમાડશે અને તમને તેમના પ્રિય બનાવશે.