નંબર

રશિયનમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

нольશૂન્ય
один (одна, одно) or разઍક
дваબે
триત્રણ
четыреચાર
пятьપાંચ
шесть
семьસાત
восемьઆઠ
девятьનવ
десятьદસ
одиннадцатьઅગિયાર
двенадцатьબાર
тринадцатьતેર
четырнадцатьચૌદ
пятнадцатьપંદર
шестнадцатьસોળ
семнадцатьસત્તર
восемнадцатьઅઢાર
девятнадцатьઓગણીસ
двадцатьવીસ
двадцать одинઍક્વીસ
двадцать дваબાવીસ
двадцать триત્રેવીસ
etc
тридцатьત્રીસ
сорокચાલીસ
пятьдесятપચાસ
шестьдесятસાઈઠ
семьдесятસિત્તેર
восемьдесятઍસી
девяностоનેવુ
стоસો, ઍક સો
двестиબસો
тристаત્રણસો
тысячаહજાર, ઍક હજાર
две тысячиબે હજાર
три тысячиત્રણ હજાર
миллионઍક લાખ
миллиардદસ લાખ

બેકી નંબર

первыйઍક
второйબીજુ
третийત્રીજુ
четвёртыйચોથુ
пятыйપાંચમુ
шестой
седьмойસાતમુ
восьмойઆઠમુ
девятыйનવમુ
десятыйદસમુ
одиннадцатыйઅગીયારમુ
двенадцатыйબારમુ
тринадцатыйતેરમુ
четырнадцатыйચૌદમુ
пятнадцатыйપંદરમુ
шестнадцатыйસોળમુ
семнадцатыйસત્તરમુ
восемнадцатыйઅઢારમુ
девятнадцатыйઓગણીસમુ
двадцатыйવીસમુ
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો