રશિયનમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
મહિના
январь | જાન્યુઆરી |
февраль | ફેબ્રુવરી |
март | માર્ચ |
апрель | ઍપ્રિલ |
май | મે |
июнь | જૂન |
июль | જૂલાઇ |
август | ઑગસ્ટ |
сентябрь | સેપ્ટેંબર |
октябрь | ઓક્ટોબેર |
ноябрь | નવેંબર |
декабрь | ડિસેંબર |
в январе | જન્વરી માં |
в феврале | ફેબ્રુવરી માં |
в марте | માર્ચ માં |
в апреле | ઍપ્રિલ માં |
в мае | મે માં |
в июне | જૂન માં |
в июле | જૂલાઇ માં |
в августе | ઑગસ્ટ માં |
в сентябре | સેપ્ટેંબર માં |
в октябре | ઓક્ટોબેર માં |
в ноябре | નવેંબર માં |
в декабре | ડિસેંબર માં |
ઋતુઓ
весна | વસંત |
лето | ઉનાળો |
осень | પાનખર |
зима | શિયાળો |
весной | વસંત મા |
летом | ઉનાળો મા |
осенью | પાનખર મા |
зимой | શિયાળા મા |