રંગ

રશિયનમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Какой это цвет?તે કયો રંગ છે? (રંગનો જ ઉલ્લેખ કરે છે)
Какого это цвета?તે કયો રંગ છે? (ઑબ્જેક્ટનો ઉલ્લેખ કરે છે)
белый (белая, белое); белого цветаસફેદ
жёлтый (жёлтая, жёлтое); жёлтого цветаપીળો
оранжевый (оранжевая, оранжевое); оранжевого цветаકેસરી
розовый (розовая, розовое); розового цветаગુલાબી
красный (красная, красное); красного цветаલાલ
коричневый (коричневая, коричневое); коричневого цветаકથાઈ
зелёный (зелёная, зелёное); зелёного цветаલીલો
голубой (голубая, голубое); голубого цветаઆછો વાદળી
синий (синяя, синее); синего цветаવાદળી
фиолетовый (фиолетовая, фиолетовое); фиолетового цветаજામ્બલી
серый (серая, серое); серого цветаભૂખરો
чёрный (чёрная, чёрное); чёрного цветаકાળો
серебристыйચાંદી જેવા રંગનું
золотойસોનેરી રંગનું
разноцветныйબહુવિધ રંગનું

વિવિધ રંગ

светло-коричневыйઆછો કથાઈ
светло-зелёныйઆછો લીલો
светло-серыйઆછો રાખોડી
тёмно-коричневыйઘાટો કથાઈ
тёмно-зелёныйઘાટો લીલો
тёмно-синийઘાટો વાદળી
ярко-красныйઘેરો લાલ
ярко-коричневыйઘેરો લીલો
ярко-синийઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો