આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક રશિયનવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।

નોંધ લો કે એક વાસ્તવિક કટોકટીમાં તમે 112 પર ફોન કરીને રશિયામાં કટોકટી સેવાઓનો સંપર્ક કરી શકો છો.

помогите!મદદ!
будьте осторожны!સંભાળ રાખજો!
осторожно!ધ્યાન રાખજો!
пожалуйста, помогите мнеમેહરબાની કરીને મને મદદ કરો

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

вызовите скорую помощь!ઍમબ્યૂલૅન્સ બોલાવો!
мне нужен докторમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
произошёл несчастный случайત્યા ઍક અકસ્માત થયો છે
пожалуйста, поторопитесь!મેહરબાની કરીને જલ્દી કરો!
я порезалсяમને કાપો પડ્યો છે
я порезаласьI've cut myself (said by a woman)
я обжёгся
я обожгласьI've burnt myself (said by a woman)
вы в порядке?તમે બરાબર છો?
все в порядке?બધુ બરાબર છે?

ગુનો

держите вора!થોભો, ચોર!
вызовите полицию!પોલીસ ને બોલાવો!
мой кошелёк укралиમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
мой бумажник укралиmy purse has been stolen
мою сумку укралиmy handbag's been stolen
мой ноутбук укралиમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
я хотел бы заявить о кражеમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
я хотела бы заявить о кражеI'd like to report a theft (said by a woman)
мою машину вскрылиમારી ગાડીને અકસ્માત થયો છે
меня ограбилиમને લૂટ્વામા આવ્યો/આવી છે
на меня напалиમારી ઉપર હુમલો થયો છે

આગ

пожар!આગ!
вызовите пожарных!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
вы чувствуете запах гари?શુ તમને બળવાની વાસ આવે છે?
там пожарત્યાં આગ લાગી છે
здание горитમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

я заблудилсяહું ભૂલો પડી ગયો છુ
я заблудиласьI'm lost (said by a woman)
мы заблудилисьઆપણે ભૂલા પાડી ગયા છે
я не могу найти ...
мои ключи
мой паспорт
мой мобильный телефон
я потерял ...
я потеряла ...I've lost ... (said by a woman)
мой кошелёк
мой бумажник
мой фотоаппарат
моя ... закрылась, а ключи внутри
машина
комната
пожалуйста, оставьте меня в покоеમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
уйдите!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો