પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટેના કેટલાક ઉપયોગી રશિયન વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવારના અન્ય સભ્યો, ઉપરાંત તમારા પોતાના વિશે પણ કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો.

ભાઈઓ તથા બહેનો

у тебя есть брат или сестра?શું તમારે કોઈ ભાઈ કે બહેન છે?
да, у меня есть ...
брат
сестра
старший брат
младшая сестра
два брата
две сестры
брат и две сестры
нет, я единственный ребенокના, હું ઍક માત્ર બાળક છુ

બાળકો અને પૌત્ર/પૌત્રી

у тебя есть дети?તમારે કોઈ બાળક છે?
да, у меня ...
мальчик и девочка
малыш
три ребенка
у меня нет детейમારે કોઈ બાળકો નથી
у вас есть внуки?શું તમારે કોઈ પૌત્ર/પૌત્રી છે?

માતા-પિતા તથા દાદા-દાદી

твои родители еще живы?
где живут твои родители?તમારા માતા-પિતા ક્યાં રહે છે?
чем занимаются твои родители?તમારા માતા-પિતા શું કરે છે?
чем занимается твой отец?તમારા પિતા શું કરે છે?
чем занимается твоя мать?તમારી માતા શું કરે છે?
твои бабушка и дедушка еще живы?શું તમારા દાદા-દાદી હજુ જીવીત છે?
где они живут?તેઓ ક્યાં રહે છે?

સંબંધો

у тебя есть парень?શું તમારે કોઈ પુરુષમીત્ર છે?
у тебя есть девушка?શું તમારે કોઈ સ્ત્રીમીત્ર છે?
ты женат?, ты замужем?શું તમે પરણીત છો?
ты холостой?, ты незамужняя?શું તમે ઍકલા છો?
ты с кем-нибудь встречаешься?શું તમે કોઈની જોડે છો?
я ...
холостой (незамужняя)
обручен(а)
женат (замужем)
в разводе
я живу отдельно
вдова
вдовец
у меня уже кто-то естьહું કોઈની સાથે છુ

પાળતૂ પ્રાણીઓ

у тебя есть домашние животные?શું તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
у меня ...
собака и две кошки

નામ તથા ઉંમર પુછવી

как его зовут?તેનુ નામ શું છે?
его зовут ...
Юрий
как ее зовут?તેણીનું નામ શું છે?
ее зовут ...
Виктория
как их зовут?તેઓના નામ શું છે?
их зовут ...
Максим и Анастасия
сколько ему лет?તે કેટલા વર્ષનો છે?
ему ...
двенадцать
сколько ей лет?તેણી કેટલા વર્ષની છે?
ей ...
пятнадцать
сколько им лет?તેઓ કેટલા વર્ષના છે?
им ...
шесть и восемь