મિત્રો બનાવવા

અહી કેટલાક રશિયન વાક્યો છે જેનો ઉપયોગ નવા વ્યક્તિઓને મળીઍ ત્યારે કરી શકાય, તેમા ઓળખાણ તથા વાત-ચીતના કેટલાક સામાન્ય મુદ્દાનો સમાવેશ પણ થાય છે.

ઓળખાણ

как тебя зовут?તમારુ નામ શું છે?
меня зовут ...
Михаил
Оксана
я ...
Игорь
Жанна
это ...
Светалана
моя жена
мой муж
мой друг
моя подруга
мой сын
моя дочь
извини, я не расслышал как тебя зовутમાફ કરશો, મને તમારુ નામ ખબર પાડી નહી
вы знакомы?શુ તમે ઍક-બીજાને ઓળખો છો?
рад познакомитьсяતમને મળીને સારુ લાગ્યુ
приятно познакомитьсяતમને મળીને ગમ્યુ
очень приятноતમે કેમ છો?
как вы познакомились?તમે ઍક-બીજાને કેવી રીતે ઓળખો છો?
мы вместе работаемઅમે સાથે કામ કરીયે છે
мы вместе работалиઅમે સાથે કામ કરતા હતા
мы вместе учились в школеઅમે શાળામા સાથે હતા
мы вместе учимся в университетеઅમે કોલેજમાં સાથે હતા
мы вместе учились в университетеઅમે કોલેજ સાથે ગયા હતા
через друзейમિત્રો દ્વારા

તમે ક્યા થી છો?

откуда ты?તમે ક્યા થી છો?
откуда ты?તમે ક્યા થી છો?
из каких ты мест?તમે ક્યા થી આવો છો?
я из ...
Англии
откуда в ... ты?
Канаде
из какой части ... ты?
Италии
где ты живешь?તમે ક્યા રહો છો?
я живу ...
в Лондоне
во Франции
я родился в Австралии, но вырос в Англииહું ઑસ્ટ્રેલિયામાં જન્મયો છુ પણ ઇંગ્લેંડમાં મોટો થયો છુ

આગળ નો વાર્તાલાપ

как ты оказался ...?
в России
я в отпускеહું રજા ઉપર છુ
я по работеહું ધંધાના કામે છુ
я живу здесьહું અહી રહુ છુ
я работаю здесьહું અહી કામ કરુ છુ
я учусь здесьહું અહી ભણુ છુ
как долго ты здесь живешь?તમે અહિયા કેટલા સમય થી રહો છો?
недавно приехалહું બસ હમણા જ આવ્યો/આવી છુ
несколько месяцевબસ થોડા મહીના થી
около годаલગભગ એક વર્ષ થી
чуть больше двух летબે વર્ષ થી થોડુ વધારે
три годаત્રણ વર્ષથી
как долго ты собираешься здесь оставаться?તમે અહયા કેટલો સમય રહેવા માગો છો?
до августаઑગસ્ટ સુધી
несколько месяцевબસ થોડા મહીના થી
еще годહજુ ઍક વર્ષ
я точно не знаюહું ચોક્કસપણે કહી શકુ તેમ નથી
тебе здесь нравится?તમને અહિયા ગમે છે?
да, очень нравится!હા, મને ખૂબ જ ગમે છે!
очень нравитсяમને ખૂબ જ ગમે છે
нормальноઠીક ઠીક
что тебе здесь нравится?તમને તેના વિશે શું ગમે છે?
мне нравится/нравятся ...
еда
погода
люди

ઉમર તથા જન્મદિવસો

сколько тебе лет?તમે કેટલા વર્ષના છો?
мне ...
двадцать два
тридцать восемь
когда у тебя день рождения?તમારો જન્મદિવસ ક્યારે છે?
он ...
16 мая

રહેઠાણ સંબંધી વ્યવસ્થાઓ

с кем ты живешь?તમે કોની સાથે રહો છો?
ты живешь с кем-то?તમે કોઈની સાથે રહો છો?
я живу ...
со своим другом
со своей подругой
со своим сожителем
со своим мужем
со своей женой
со своими родителями
с другом
с друзьями
с родственниками
 
ты живешь отдельно?શુ તમે ઍકલા રહો છો?
я живу отдельноહૂ ઍકલો રહુ છુ
 
я живу с одним человекомહું બીજી ઍક વ્યક્તિ જોડે ભાગીદારીમા રહુ છુ
я живу с ... другими
двумя
тремя

સંપર્ક કરવા માટે ની વીગતો પુછવા

какой у тебя номер телефона?તમારો ફોન નંબર શું છે?
какой у тебя электронный адрес?તમારુ ઈમેલ અડ્રેસ શું છે?
какой твой адрес?તમારુ સરનામું શુ છે?
можно записать твой номер телефона?શું હું તમારો ફોન નંબર લઈ શકુ?
можно записать твой электронный адрес?શું હું તમારુ ઈમેલ અડ્રેસ લઈ શકુ?
ты зарегистрирован в ...?
Facebook
MySpace
Skype
MSN
какое у тебя там имя?તમારુ યૂસરનેમ શું છે?

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો