સમયના હાવભાવ

અહીં સમય સંબંધિત કેટલીક રશિયન અભિવ્યકિતઓ છે.

દીવસો

позавчераગઈ કાલ પહેલાનો દિવસ
вчераગઈકાલ
сегодняઆજ
завтраઆવતીકાલ
послезавтраપરમદિવસ

દીવસનો સમય કહેવો

утромસવારમાં
днёмબપોરે
вечеромસાંજે
ночью
вчера утромગઈકાલે સવારે
вчера днёмગઈકાલે બપોરે
вчера вечеромગઈકાલે રાતે
сегодня утромઆજે સવારે
сегодня днёмઆજે બપોરે
сегодня вечеромઆજ રાતે
завтра утромઆવતીકાલે સવારે
завтра днёмઆવતીકાલે બપોરે
завтра вечеромઆવતીકાલે રાતે

અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ

на прошлой неделеગયા અઠવાડીયે
в прошлом месяцеગયા મહીને
в прошлом годуગયા વર્ષે
на этой неделеઆ અઠવાડીયે
в этом месяцеઆ મહીને
в этом годуઆ વર્ષે
на следующей неделеઆવતા અઠવાડીયે
в следующем месяцеઆવતા મહીને
в следующем годуઆવતા વર્ષે

સમય સાથે જોડાયેલા અન્ય ભાવો

сейчасહમણા જ
тогда
потомત્યારે
немедленноહમણા જ અથવા તરત જ
прямо сейчасહમણા જ અથવા તરત જ
скороથોડા વખત મા જ
раньшеવહેલુ
позжеમોડુ
недавно
пять минут назадપાંચ મિનિટ પહેલા
полчаса назад
час назадઍક કલાક પહેલા
неделю назадઍક અઠવાડિયા પહેલા
две недели назадબે અઠવાડીયા પહેલા
месяц назадઍક મહીના પહેલા
год назадઍક વર્ષ પહેલા
давным-давноઘણા સમય પહેલા
через десять минутદસ મિનિટમાં
через часઍક કલાકમાં
через неделюઍક અઠવાડીયામાં
через десять днейદસ દીવસમાં
через три неделиત્રણ અઠવાડીયામાં
через два месяцаબે મહીના ના સમય મા અથવા બે મહીના મા
через десять летદસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા
в предыдущий деньઆગલા દીવસે
на предыдущей неделеઆગલા અઠવાડીયે
в предыдущем месяцеઆગલા મહીને
в предыдущем годуઆગલા વર્ષે
на следующий деньઆગલા દિવસે
на следующей неделеઆવતા અઠવાડીયે
в следующем месяцеઆવતા મહીને
в следующем годуઆવતા વર્ષે

સમયગાળો

નીચેના ઉદાહરણો મુજબ: રશિયનમાં અવધિ સામાન્ય રીતે નામયોગી અવ્યય વગર દર્શવવામાં આવે છે, જો કે કેટલાક કિસ્સાઓમાં на શબ્દ વગર દર્શવવામાં આવે છે:

я жил в Швеции шесть месяцев
я работаю здесь девять летમેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે
завтра я уезжаю во Францию на две неделиહું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ
на прошлой неделе мы ездили в Нью-Йорк на три дня
мы долго плавалиઅમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ

કેટલી વાર

никогдаક્યારેય નહી
редкоક્યારેક જ
поройપ્રસંગોપાત જ
иногдаક્યારેક
частоવારે-વારે અથવા ઘણી વાર
обычноદરેક વખતે અથવા સામાન્ય રીતે
всегдаહમેશા
каждый деньબધા દીવસે અથવા દરરોજ
ежедневноબધા દીવસે અથવા દરરોજ
каждую неделюબધા અઠવાડીયે અથવા દર અઠવાડીયે
еженедельноબધા અઠવાડીયે અથવા દર અઠવાડીયે
каждый месяцબધા મહીને અથવા દરેક મહીને
ежемесячноબધા મહીને અથવા દરેક મહીને
каждый годબધા વર્ષે અથવા દરેક વર્ષે
ежегодноબધા વર્ષે અથવા દરેક વર્ષે
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.