સમય કેહેવો

રશિયનમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

મોટેભાગે રશિયનમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.

સમય પુછવો

сколько времени?what's the time?
который час?what's the time?
скажите, пожалуйста, сколько времени?could you tell me the time, please?
не подскажете который час?do you happen to have the time?
вы знаете сколько сейчас времени?do you know what time it is?

સમય જણાવવો

сейчас ...it's ...
ровно ...
примерно ...
почти ...
немного больше, чем ...
час
два часа
три часа
четыре часа
пять часов
шесть часов
семь часов
восемь часов
девять часов
десять часов
одиннадцать часов
двенадцать часов
четверть второго
четверть третьего
половина второго
половина третьего
без четверти два
без четверти три
пять минут второго
десять минут второго
двадцать минут второго
двадцать пять минут второго
без пяти два
без десяти два
без двадцати два
без двадцати пяти два
десять часов пятнадцать минут
десять часов тридцать минут
десять часов сорок пять минут
десять часов утра
шесть часов вечера
полдень
полночь

રશિયનમાં સમય જણાવવાનું કલાકને મિનિટ દ્વારા અનુસરીને કહેવાથી પણ શક્ય છે. આ જો જરૂરી હોય તો, утра (સવારના 4 વાગ્યાથી મધ્યાહન સુધી), дня (મધ્યાહનથી સાંજના 5 વાગ્યા સુધી), вечера (સાંજના 5 વાગ્યાથી મધ્યરાત્રી સુધી), અથવા ночи (મધ્યરાત્રીથી સવારના 4 વાગ્યા સુધી) દ્વારા અનુસરવામાં આવી શકે છે, દા.ત.:

десять сорок два утра10.42am
четыре пятнадцать дня4.15pm

ઘડીયાળો

мои часы ...my watch is ...
спешат
отстают
эти часы немного ...that clock's a little ...
спешат
отстают
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો