સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક રશિયન વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે

как дела?તમે કેમ છો?
как ты?તમારે કેવુ ચાલે?
как оно?કેવુ ચાલે છે?
как поживаешь?કેવુ ચાલે છે?
как жизнь?જીંદગી કેવી ચાલે છે?
прекрасно, спасибо or отлично, спасибоહુ મજામા છુ, આભાર
нормально, спасибоહુ બરાબર છુ, આભાર
неплохо, спасибоબહુ ખરાબ નહીં, આભાર
ничего, спасибоબરાબર, આભાર
не очень хорошо
а ты как?અને તમે?

કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે

чем сейчас занимаешься?તમે શુ કરવા જઈ રહ્યા છો?
чем занимался?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા?
чем занималась?
много работалઘણુ કામ કરી રહ્યો હતો
много работалаworking a lot (said by a woman)
много училсяઘણુ ભણી રહ્યો હતો
много училасьstudying a lot (said by a woman)
я был очень занятહુ ઘણો વ્યસ્ત હતો
я была очень занятаI've been very busy (said by a woman)
тем же, чем обычноબસ ઍમ નુ ઍમ જ છે
ничем особеннымકંઈ ખાસ નહી
я только что вернулся из ...
я только что вернулась из ...I've just come back from ... (said by a woman)
Египта

કોઈ ક્યા છે તે પુછવા માટે

где ты?તમે ક્યા છો?
я ...
дома
на работе
в городе
на природе
в магазине
в поезде
у Владимира

કોઈ ના પ્લાન વિષે પુછવા માટે

у тебя есть планы на лето?તમારો ઉનાળામા કોઈ પ્લાન છે?
что ты делаешь на ...?
Рождество
Новый год
Пасху

ધુમ્રપાન

ты куришь?
вы курите?શુ તમે ધુમ્રપાન કરો છો?
да, я курю
нет, я не курюના, હુ ધુમ્રપાન નથી કરતો
ты не против, если я закурю?જો તમને વાંધો ના હોય તો હું ધુમ્રપાન કરી શકુ?
вы не против, если я закурю?
желаешь сигарету? or хочешь сигарету?શુ તમે સિગરેટ લેશો?
у тебя нет сигареты?
у тебя есть прикурить?શુ તમારી પાસે માચીસ છે?
у тебя есть пепельница?
я прекратил курить
я прекратила куритьI've stopped smoking (said by a woman)
я бросилમે છોડી દીધુ છે
я бросилаI've given up (said by a woman)
я пытаюсь бросить
sound

આ પાના પરના દરેક રશિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો