અઠવાડિયા ના દિવસો

સ્પૅનિશમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

lunesસોમવાર
martesમંગળવાર
miércolesબુધવાર
juevesગુરુવાર
viernesશુક્રવાર
sábadoશનિવાર
domingoરવિવાર
el lunesસોમવારે
el martesમંગળવારે
el miércolesબુધવારે
el juevesગુરૂવારે
el viernesશુક્રવારે
el sábadoશનિવારે
el domingoરવિવારે
cada lunesદર સોમવારે
cada martesદર મંગળવારે
cada miércolesદર બુધવારે
cada juevesદર ગુરૂવારે
cada viernesદર શુક્રવારે
cada sábadoદર શનિવારે
cada domingoદર રવિવારે
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.