સ્પૅનિશ શબ્દભંડોળ | |
---|---|
પાનાં 5 નું 7 | |
➔
મહિનાઓ તથા ઋતુઓ |
ભાષાઓ
➔ |
સ્પૅનિશમાં ઘણા અલગ અલગ દેશો અને રાષ્ટ્રીયતાના નામ કેવી રીતે કહેવા તે જાણો.
ઉત્તર યુરોપ
દેશ | નાગરિકતા |
---|---|
Dinamarca ડેન્માર્ક | danés ડેનિશ |
Inglaterra ઇંગ્લેંડ | británico / inglés અંગ્રેજી |
Estonia ઍસટોનિયા | estonio ઍસટોનિયન |
Finlandia ફિનલૅંડ | finlandés, finés ફિંનિશ |
Islandia આઇસ્લૅંડ | islandés આઇસ્લૅંડિક |
Irlanda આઇયર્લૅંડ | irlandés આઇરિશ |
Letonia લૅટ્વિયા | letón લૅટ્વિયન |
Lituania લિતુયેનિયા | lituano લીથૂયેનિયન |
Irlanda del Norte નૉર્દર્ન આઇયર્લૅંડ | británico / norirlandés ઉત્તરી આઇરિશ |
Noruega નૉર્વે | noruego નૉર્વેજિયન |
Escocia સ્કૉટલૅંડ | británico / escocés સ્કૉટિશ |
Suecia સ્વીડન | sueco સ્વીડિશ |
El Reino Unido યુનાઇટેડ કિંગ્ડમ ( ટૂંક મા યૂકે) | británico બ્રિટિશ |
Gales વેલ્સ | británico / galés વેલ્શ |
પશ્ચિમી યુરોપ
દેશ | નાગરિકતા |
---|---|
Austria ઑસ્ટ્રીયા | austríaco ઑસ્ટ્રિયન |
Bélgica બેલ્જિયમ | belga બેલ્જિયન |
Francia ફ્રૅન્સ | francés ફ્રેંચ |
Alemania જર્મની | alemán જર્મન |
Holanda નેદરલૅંડ્સ (હોલંદ) | holandés ડચ |
Suiza સ્વિટ્જ઼ર્લૅંડ | suizo સ્વિસ |
દક્ષિણ યુરોપ
દેશ | નાગરિકતા |
---|---|
Albania અલ્બેનિયા | albano અલ્બેનિયન |
Croacia ક્રોવેશિયા | croata ક્રોવેશિયન |
Chipre સાઇપ્રસ | chipriota સિપ્રિયટ |
Grecia ગ્રીસ | griego ગ્રીક |
Italia ઇટલી | italiano ઇટૅલિયન |
Portugal પોર્ટુગલ | portugués પોર્ટુગીસ |
Serbia સર્બીયા | serbio સર્બીયન |
Eslovenia સ્લોવીનિયા | esloveno સ્લોવીનિયન |
España સ્પેન | español સ્પૅનિશ |
પૂર્વીય યુરોપ
દેશ | નાગરિકતા |
---|---|
Bielorrusia બેલારુસ | bielorruso બેલારુસીયન |
Bulgaria બલ્ગેરિયા | búlgaro બલ્ગેરિયન |
República Checa ચેક રિપબ્લિક | checo ચેક |
Hungría હંગરી | húngaro હંગેરિયન |
Polonia પોલંદ | polaco પોલિશ |
Rumanía રોમેનિયા | rumano રોમેનિયન |
Rusia રશિયા | ruso રશિયન |
Eslovaquia સ્લોવાકિયા | eslovaco સ્લોવાક |
Ucrania યૂક્રાઈન | ucraniano, ucranio યૂક્રૅનિયન |
ઉતર અમેરિકા
દેશ | નાગરિકતા |
---|---|
Canadá કૅનડા | canadiense કેનેડિયન |
México મેક્સિકો | mexicano મેક્સિકન |
Los Estados Unidos યુનાઇટેડ સ્ટેટ્સ ( ટૂંક મા યૂ ઍસ ) | estadounidense અમેરિકન |
મધ્ય અમેરિકા અને કેરેબિયન
દેશ | નાગરિકતા |
---|---|
Cuba ક્યુબા | cubano ક્યબન |
Guatemala ગ્વાટેમાલા | guatemalteco ગ્વાટેમાલન |
Jamaica જમૈકા | jamaicano જમૈકન |
દક્ષિણ અમેરિકા
દેશ | નાગરિકતા |
---|---|
Argentina અર્જેંટીના | argentino અર્જેંટિનિયન |
Bolivia બોલીવિયા | boliviano બોલીવિયન |
Brasil બ્રજ઼િલ | brasileño બ્રેજ઼ીલિયન |
Chile ચિલી | chileno ચિલીયન |
Colombia કોલંબિયા | colombiano કોલંબિયેન |
Ecuador ઍક્વડોર | ecuatoriano ઍક્વડૉરિયન |
Paraguay પ્રાગ | paraguayo પ્રાગર |
Perú પેરુ | peruano પેરુવીયન |
Uruguay રુગ્વે | uruguayo રુગ્વેયન |
Venezuela વેનેજ઼ુયલા | venezolano વેનેજ઼્વેલન |
પશ્ચિમી એશિયા
દેશ | નાગરિકતા |
---|---|
Georgia જૉર્જિયા | georgiano જૉર્જિયન |
Irán ઈરાન | iraní / persa ઇરાનિયન |
Irak ઇરાક | iraquí ઇરાકી |
Israel ઈસરાઈલ | israelí ઈસરાઈલી |
Jordania જોર્ડન | jordano જૉર્ડેનિયન |
Kuwait કુવૈત | kuwaití કુવૈઈતી |
Líbano લેબેનન | libanés લેબનીસ |
Palestina પૅલ્સ્ટૅનિયન વિસ્તારો | palestino પૅલેસ્ટિનિયન |
Arabia Saudita સાઉદી અરેબિયા | saudí સાઉદી અરેબીયન |
Siria સીરીયા | sirio સિરિયન |
Turquía ટર્કી | turco ટર્કિશ |
Yemen યેમેન | yemení યેમેની |
દક્ષિણ અને મધ્ય એશિયા
દેશ | નાગરિકતા |
---|---|
Afganistán અફઘાનીસ્તાન | afgano અફઘાન |
Bangladesh બાંગ્લાદેશ | bangladesí બાંગ્લાદેશી |
India ઇંડિયા | indio ઇંડિયન |
Kazajstán કઝાકિસ્તાન | kazajo કઝાકિસ્તાની |
Nepal નેપાળ | nepalí નેપાળી |
Pakistán પાકિસ્તાન | pakistaní પાકિસ્તાની |
Sri Lanka શ્રીલંકા | srilanqués શ્રીલંકન |
પુર્વ એશિયા
દેશ | નાગરિકતા |
---|---|
China ચાઇના | chino ચાઇનીસ |
Japón જાપાન | japonés જપાનીસ |
Mongolia મંગોલીયા | mongol મંગોલીયન |
Corea del Norte ઉત્તર કોરીયા | norcoreano ઉત્તરી કોરિયન |
Corea del Sur સાઉથ કોરીયા | surcoreano દક્ષિણી કોરિયન |
Taiwán તાઇવાન | taiwanés તાઇવાનીસ |
દક્ષિણપૂર્વ એશિયા
દેશ | નાગરિકતા |
---|---|
Camboya કેમ્બોડીયા | camboyano કેમ્બોડીયન |
Indonesia ઈંડોનેસીયા | indonesio ઇંડોનીષિયન |
Laos લાઓસ | laosiano લાઓસીયન |
Malasia મલેશિયા | malasio મલેશિયાન |
Myanmar મ્યાનમાર | birmano બર્મીઝ |
Filipinas ફિલિપીન્સ | filipino ફિલીપ્પીનો |
Singapur સીંગાપોર | singapurense સિંગાપોરેન |
Tailandia થાઇલૅંડ | tailandés થાઈ |
Vietnam વિયેટ્નામ | vietnamita વિયેટ્નામીસ |
ઓસ્ટ્રેલીયા અને પેસીફીક
દેશ | નાગરિકતા |
---|---|
Australia ઑસ્ટ્રેલિયા | australiano ઑસ્ટ્રેલિયન |
Fiyi ફિજી | fiyiano ફિજીયન |
Nueva Zelanda ન્યૂજ઼ીલૅંડ | neozelandés ન્યૂજ઼ીલૅંડ |
ઉત્તર અને પશ્ચિમ આફ્રિકા
દેશ | નાગરિકતા |
---|---|
Argelia અલ્જીરિયા | argelino અલ્જીરિયન |
Egipto ઈજિપ્ત | egipcio ઈજિપ્ષિયન |
Ghana ઘાના | ghanés ઘાનાઇયન |
Costa de Marfil આઇવરી કોસ્ટ | marfileño આઇવરીયન |
Libia લિબિયા | libio લિબિયન |
Marruecos મરૉક્કો | marroquí મોરોક્કાન |
Níger નાઇજીરિયા | nigeriano નાઇજીરિયન |
Túnez ટ્યૂનઈશિયા | tunecino ટ્યૂનીશિયન |
પુર્વ આફ્રિકા
દેશ | નાગરિકતા |
---|---|
Etiopía ઈથીયોપિયા | etíope ઇતીયોપિયન |
Kenia કેન્યા | keniata કેન્યન |
Somalia સોમાલિયા | somalí સોમાલીયન |
Sudán સુદાન | sudanés સૂડેનીસ |
Tanzania તાન્ઝાનિયા | tanzano તાન્ઝાનિયન |
Uganda યૂગૅંડા | ugandés યૂગંડન્ |
દક્ષિણ અને મધ્ય આફ્રિકા
દેશ | નાગરિકતા |
---|---|
Angola એન્ગોલા | angoleño એન્ગોલન |
Botsuana બોત્સ્વાના | botsuano બોત્સ્વાનન |
República Democrática del Congo ડેમોક્રેટીક રિપબ્લીકઓફ કોંગો | congoleño કોંગોલિઝ |
Madagascar મેડાગાસ્કર | malgache મેલાગાસે |
Mozambique મોઝામ્બિક | mozambiqueño મોઝામ્બિકન |
Namibia નામિબિયા | namibio નામિબિયન |
Sudáfrica સાઉથ આફ્રિકા | sudafricano દક્ષિણી આફ્રિકન |
Zambia ઝામ્બિયા | zambiano, zambio ઝામ્બિયન |
Zimbabue જ઼િંબાબ્વે | zimbabuense જ઼િમબાબવીયન |