રંગ

સ્પૅનિશમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

¿qué color es?
¿de qué color es?
blancoસફેદ
amarilloપીળો
naranjaકેસરી
rosaગુલાબી
rojoલાલ
marrónકથાઈ
verdeલીલો
azulવાદળી
violetaજામ્બલી
gris
negroકાળો

વિવિધ રંગ

marrón claroઆછો કથાઈ
verde claroઆછો લીલો
azul claroઆછો વાદળી
marrón oscuroઘાટો કથાઈ
verde oscuroઘાટો લીલો
azul oscuroઘાટો વાદળી
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.