સ્પૅનિશ શબ્દસમૂહ

આ વિભાગમાં તમને તેવા સ્પૅનિશના શબ્દસમૂહ મળશે જે તમે રોજિંદી પરિસ્થિતિમાં મોટા પાયે ઉપયોગ કરી શકો છો. આ શબ્દસમૂહો આધુનિક, અનૌપચારીક સ્પૅનિશના ઉપયોગને પ્રતિબિંબિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જો તમારી પાસે નવા શબ્દસમૂહ માટે કોઇ અભિપ્રાય હોય અથવા તમે કોઇ ભૂલ શોધો તો, કૃપા કરીને અમને જણાવશો!