આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક સ્પૅનિશવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।

નોંધ લો કે એક વાસ્તવિક કટોકટીમાં તમે 112 પર ફોન કરીને સ્પેઇનમાં કટોકટી સેવાઓનો સંપર્ક કરી શકો છો.

¡Ayuda! અથવા ¡Socorro!મદદ!
¡Ten cuidado!સંભાળ રાખજો!
¡cuidado!ધ્યાન રાખજો!
Por favor, ayúdemeમેહરબાની કરીને મને મદદ કરો

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

¡llame a una ambulancia!ઍમબ્યૂલૅન્સ બોલાવો!
Necesito un médicoમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
Ha habido un accidenteત્યા ઍક અકસ્માત થયો છે
¡por favor, dénse prisa!મેહરબાની કરીને જલ્દી કરો!
Me he cortadoમને કાપો પડ્યો છે
Me he quemadoહું દાઝી ગયો છુ
¿está usted bien?તમે બરાબર છો?
¿están todos bien?શું બધા બરાબર છે?

ગુનો

¡al ladrón!થોભો, ચોર!
¡llame a la policía!પોલીસ ને બોલાવો!
Me han robado la carteraમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
Me han robado el monederoમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
Me han robado el bolsoમારો બગલથેલો ચોરાયી ગયો છે
Me han robado el ordenador portátilમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
Quiero denunciar un roboમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
Me han robadoહું લૂંટાઈ ગયો છું
Me han atacadoમારી ઉપર હુમલો થયો છે

આગ

¡Fuego!આગ!
¡llame a los bomberos!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
¿huele usted a algo quemado?શુ તમને બળવાની વાસ આવે છે?
Hay un fuegoત્યાં આગ લાગી છે
El edificio está en llamasમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

Estoy perdidoહું ભૂલો પડી ગયો છુ (એક માણસે કહ્યું)
Estoy perdidaહું ભૂલો પડી ગયો છુ (એક મહિલાએ કહ્યું)
Estamos perdidosઆપણે ભૂલા પાડી ગયા છે
No puedo encontrar …મને … નથી
mis llavesમારી ચાવી મળતી
mi pasaporteમારો પાસપોર્ટ મળતો
mi teléfono móvilમારો મોબાઇલ મળતો
He perdido …મારૂ … છે
mi carteraપાકીટ ખોવાઈ ગયુ
mi monederoપાકીટ ખોવાઈ ગયુ
mi cámaraકેમેરા ખોવાઈ ગયો
Me he dejado las llaves dentro …હું … પૂરાઈ ગયો/ગઈ છુ
del cocheમારી ગાડીમા
de la habitaciónમારા રૂમમા
Por favor, déjame en pazમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
¡vete!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો