આ સ્પૅનિશ વાક્યો જ્યારે તમારે ટપાલ મોકલવી હોય, સ્ટેમ્પ ખરીદવી હોય, કે બીજી સેવાઓ વાપરવી હોય તે વખતે ટપાલ કચેરીમાંં ઉપયોગી થશે.
ટપાલની સેવાઓ
Me gustaría …, por favor | મહેરબાની કરીને, મને ઍક … જોઈએ છીએ |
un sobre | કવર |
un paquete de sobres | કવરનુ ઍક પૅકેટ |
un sobre acolchado | જીફી થેલી |
¿Podría darme …, por favor? | મહેરબાની કરીને, મને … મળશે? |
unos sellos | |
¿cuántos quiere? | તમને કેટલા જોઈઍ છે? |
¿cuántos hay en un taco? | ઍક ચોપડી મા કેટલા હોય છે? |
Me gustaría enviar esto a … | હું આને … મોકલવા માગુ છુ |
Canadá | કૅનડા |
Me gustaría enviar este paquete a … | હું આ સામાન … મોકલવા માગુ છુ |
Brasil | બ્રાઝીલ |
¿cuánto me costaría enviar esta carta a …? | આ ટપાલ … મોકલવાના કેટલા થશે? |
los Estados Unidos | અમેરિકા |
¿podría pesar esto, por favor? | મહેરબાની કરીને તમે તેને કાંટા ઉપર મુકશો? |
Me gustaría enviar esta carta a … | હું આ ટપાલ … દ્વારા મોકલવા માગુ છુ |
Correo Certificado | નોધંણી વાળી રીતે (ડિલિવરી પર સહી જરૂરી) |
¿dónde hay un buzón? | ટપાલપેટી ક્યા છે? |
¿cuál es el último día que podría enviar esto a … para que llegue a tiempo para Navidades? | જો મારે આ … મોકલવુ હોય તો છેલ્લી તારીખ કઈ છે, જેથી તે નાતાલ ઉપર સમયથી પહોચી જાય? |
Alemania | જર્મની |
Australia | ઑસ્ટ્રેલિયા |
He venido a recoger un paquete | હું ઍક પાર્સલ લેવા આવ્યો છુ |
બીજી સેવાઓ
Me gustaría pagar esta factura | હું આ બિલ ભરવા માગુ છુ |
Me gustaría enviar dinero a … | હું થોડા પૈસા … મોકલવા માગુ છુ |
Polonia | પોલૅંડ |
la India | ભારત |
¿venden aquí …? | શું તમે … વેચો છો? |
postales | પોસ્ટકાર્ડ |
tarjetas de cumpleaños | જન્મદિવસના કાર્ડ |
felicitaciones de Navidad | નાતાલના કાર્ડ |
¿podría rellenar este formulario, por favor? | મહેરબાની કરીને, તમે આ ફોર્મ ભરશો? |
¿tiene usted …? | શુ તમારી પાસે … છે? |
un fotomatón | ફોટો બૂથ |
una fotocopiadora | ઝેરોક્ષ મશીન |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Internacional | આંતરરાષ્ટ્રીય |
Correo aéreo | હવાઈ ટપાલસેવા |