નોકરીઓ

અહિયા કેટલાક નોકરી બાબતે વાત કરવાના સ્પૅનિશ વાક્યો આપેલા છે, જેનો તમે ક્યા કામ કરો છો તથા શુંં કામ કરો છો તે જાણાવવા માટે ઉપયોગ કરી શકશો.

કામ

¿A qué te dedicas?, ¿Qué haces? અથવા ¿En qué trabajas?તમે શું કામ કરો છો?
¿Qué haces para ganarte la vida?તમે જીવન ચલાવવા માટે શું કરો છો?
¿Qué clase de trabajo haces?તમે કયા પ્રકારનું કામ કરો છો?
¿Qué clase de trabajo realizas?તમે કામની કાઇ શાખામાં છો?
Soy …હું ઍક … છુ
profesorશીક્ષક (એક માણસે કહ્યું)
profesoraશીક્ષક (એક મહિલાએ કહ્યું)
estudianteવિધ્યાર્થી
doctorડૉક્ટર (એક માણસે કહ્યું)
doctoraડૉક્ટર (એક મહિલાએ કહ્યું)
Trabajo como …હું … તરીકે કામ કરુ છુ
periodistaપત્રકાર
programadorપ્રોગ્રામર (એક માણસે કહ્યું)
programadoraપ્રોગ્રામર (એક મહિલાએ કહ્યું)
Trabajo en …હું …માં કામ કરુ છુ
televisiónટી. વી
la industria editorialપ્રકાશન
las relaciones públicasલોકસંપર્ક
ventasવેચાણ
la informáticaઆઇ ટી
Trabajo con …હું … સાથે કામ કરુ છુ
ordenadoresકંપ્યૂટર
niños discapacitadosવિકલાંગતા ધરાવતા બાળકો
Me quedo en casa y cuido de los niñosહું ઘરે રહીને બાળકોની સંભાળ રાખુ છુ
Soy ama de casaહું ઍક ગૃહિણી છુ

રોજગાર અંગેની પરીસ્થિતિ

Trabajo a tiempo parcialમારી પાસે ઍક પાર્ટ ટાઇમ નોકરી છે
Trabajo a tiempo completoમારી પાસે ઍક પૂરા સમયની નોકરી છે
Estoy …હું … છુ
desempleadoબેરોજગાર (એક માણસે કહ્યું)
desempleadaબેરોજગાર (એક મહિલાએ કહ્યું)
buscando trabajoકામ શોધી રહ્યો/રહી
buscando un empleoનોકરી શોધી રહ્યો/રહી
No estoy trabajando en este momentoહું હાલના સમયે કામ નથી કરી રહ્યો/રહી
Me han despedidoહું કામ થી કાઢી મૂકાયેલ છુ
Me han despedido hace un par de mesesહું બે મહિના પહેલા કામ થી કાઢી મૂકાયેલ હતો/હતી
Hago trabajo voluntarioહું સ્વયં સેવા કરુ છુ
Estoy jubiladoહું નિવૃત થઈ ગયેલ છુ (એક માણસે કહ્યું)
Estoy jubiladaહું નિવૃત થઈ ગયેલ છુ (એક મહિલાએ કહ્યું)

તમે કોના માટે કામ કરો છો?

¿para quién trabajas?તમે કોના માટે કામ કરો છો?
Trabajo para …હું … માટે કામ કરુ છુ
una editorialપ્રકાશકો
un banco de inversionesઍક બચત બૅંંક
el ayuntamientoનગરપાલિકા
Soy trabajador autónomoહું સ્વ રોજગાર છુ (એક માણસે કહ્યું)
Soy trabajadora autónomoહું સ્વ રોજગાર છુ (એક મહિલાએ કહ્યું)
Tengo mi propio negocioમારે મારો પોતાનો ધંધો છે
Soy socio en …હું …માં ભાગીદાર છુ (એક માણસે કહ્યું)
un bufete de abogadosઍક કાયદાકીય પેઢી
una oficina de contabilidadઍક નામુ લખનારી કચેરી
Soy socia en …હું …માં ભાગીદાર છુ (એક મહિલાએ કહ્યું)
una inmobiliariaઍક એસ્ટેટ એજન્ટ
Acabo de empezar en …મે હમણાં …માં કામ કરવાનુ શરૂ કર્યુ છે
IBMIBM

કામ કરવાની જગ્યા

¿dónde trabajas?તમે ક્યાં કામ કરો છો?
Trabajo en …હું …માં કામ કરુ છુ
una oficinaઍક કચેરી
una tiendaઍક દુકાન
un restauranteઍક રેસ્ટોરન્ટ
un bancoઍક બૅંક
una fábricaઍક કારખાના
un servicio de llamadasઍક કૉલ સેંટર
Trabajo desde casaહું ઘરે રહીને કામ કરુ છુ

તાલીમ તથા કામનો અનુભવ

Estoy practicando para llegar a ser …હું … બનવા માટે તાલીમ લઈ રહ્યો/રહી છુ
ingenieroઇંજિનિયર (એક માણસે કહ્યું)
ingenieraઇંજિનિયર (એક મહિલાએ કહ્યું)
enfermeroનર્સ (એક માણસે કહ્યું)
enfermeraનર્સ (એક મહિલાએ કહ્યું)
Soy becario haciendo de …હું … તાલીમાર્થી છુ (એક માણસે કહ્યું)
contableનામુ લખનાર
Soy becaria haciendo de …હું … તાલીમાર્થી છુ (એક મહિલાએ કહ્યું)
jefa de supermercadoસૂપરમાર્કેટ મૅનેજર
Estoy haciendo un curso en la actualidadહું અત્યારે અભ્યાસ કરી રહ્યો/રહી છુ
Estoy haciendo una experiencia laboralહું કામનો અનુભવ લઈ રહ્યો/રહી છુ
Estoy haciendo prácticasહું ઇન્ટર્નશિપ કરી રહ્યો/રહી છુ
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો