મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક સ્પૅનિશ વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

હા
noના
tal vezકદાચ
por favorમેહરબાની કરીને
graciasઆભાર
muchas graciasતમારો ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

de nadaતમારુ સ્વાગત છે
no tiene importanciaતેનો ઉલ્લેખ ન કરો
no pasa nadaક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

holaકેમ છો?
buenas
buenos díasસુપ્રભાત
buenas tardesશુભ બપોર

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

adiósઆવજો
buenas nochesશુભ રાત્રી
¡nos vemos!ફરી મળીશુ!
¡nos vemos pronto!જલ્દી ફરી મળીશુ!
¡hasta luego!ફરી ક્યારેક મળીશુ!
¡qué tengas un buen día!તમારો દિવસ શુભ રહે!
¡qué tengas un buen fin de semana!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

disculpe
perdónમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

no hay problema or no pasa nadaકાંઈ વાંધો નથી
está bienબરાબર છે
no te preocupesઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

¿habla usted español?
no hablo español
no hablo mucho español
solo hablo un poquito de español
hablo un poco de español
por favor, hable más despacioથોડુ ધીમે બોલવા વિનંતી
por favor, escríbeloમેહરબાની કરીને તે લખો
¿podría, por favor, repetir eso?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
comprendo or entiendoમને સમજાય ગયુ
no comprendo or no entiendoમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

lo séમને ખબર છે
no lo séમને ખબર નથી
disculpe, ¿dónde está el baño?માફ કરશો,શૌચાલય ક્યા છે?
disculpe, ¿dónde está el aseo?માફ કરશો,શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Entradaપ્રવેશ
Salidaનિકાસ
Salida de emergenciaઆપાતકાલીન નિકાસ
Empujarધક્કો મારવો
Tirarખેંચો
Aseosશૌચાલય
WCશૌચાલય
Caballerosપુરૂષ
Señorasસ્ત્રી
Libreખાલી
Ocupadoવપરાશમા
Fuera de servicioખરાબ / બગડેલુ
No fumarધુમ્રપાન નિષેધ
Privadoખાનગી
No pasarપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.