અહીં વિવિધ પ્રકારના પ્રવાસ અંગે ઉપયોગી થતા અમુક સ્પૅનિશ શબ્દસમૂહો આપેલા છે.
¿Dónde está la oficina de venta de billetes? | ટિકેટ કચેરી ક્યા છે? |
¿Desde dónde puedo coger el … a Valencia? | હું … ને વેલેન્સિયા ક્યાંથી પકડી શકું? |
autobús | વેલેન્સિયા માટે બસ ક્યાંથી પકડી શકું? |
tren | વેલેન્સિયાની ટ્રેન ક્યાંથી પકડી શકું? |
barco | હોડીને વેલેન્સિયા ક્યાંથી લઈ જઈ શકું? |
¿A qué hora es el próximo … a Algeciras? | અલ્જેસિરાસ માટે આગામી … કેટલો સમય છે? |
autobús | |
tren | |
barco | |
Este … ha sido cancelado | આ … છે |
autobús | બસ રદ્દ કરવામાં આવી |
tren | ટ્રેન રદ્દ કરવામાં આવી |
vuelo | વિમાન રદ્દ કરવામાં આવ્યુ |
barco | બોટ રદ્દ કરવામાં આવી |
Este … ha sido retrasado | આ … છે |
autobús | બસ મોડી થઈ |
tren | ટ્રેન મોડી થઈ |
vuelo | વિમાન મોડુ થયુ |
barco | બોટ મોડી થઈ |
¿has estado alguna vez en …? | તમે ક્યારેય … ગયા છો? |
Italia | ઇટલી |
Sí, estuve allí de vacaciones | હા, હું ત્યા રજાઓ મા ગયો હતો |
No, nunca he estado allí | ના, હું ત્યા ક્યારેય ગયો નથી |
Nunca he estado, pero me encantaría ir algún día | હું ત્યા ક્યારેય ગયો નથી, પણ મને ચોક્કસ જવુ ગમશે |
¿cuánto dura el viaje? | પ્રવાસ મા કેટલો ટાઇમ લાગશે? |
¿a qué hora llegamos? | આપણે કેટલા વાગે આવીશુ? |
¿te mareas cuándo viajas? | શું તમે પ્રવાસ મા માંદા પડ્યા છો? |
¡qué tengas un buen viaje! | તમારી યાત્રા શુભ રહે? |
¡disfruta tu viaje! | પ્રવાસ મા મજા કરજો! |
ટ્રાવેલ ઍજેંટ ની કચેરી મા
Me gustaría viajar a … | મને … જવુ ગમશે |
Francia | |
Me gustaría reservar un viaje a … | હું …નો પ્રવાસ આરક્ષીત કરવા માંગુ છુ |
Berlín | બેર્લિન |
¿cuánto cuestan los billetes de avión? | વિમાન પ્રવાસ ની કિંમત શુ છે? |
¿tiene algún folleto sobre …? | … માટે તમારી પાસે કોઈ પુસ્તિકાઓ છે? |
Suiza | સ્વિટ્જ઼ર્લૅંડ |
¿necesito un visado para viajar a …? | શું મારે … વીઝા જોઈશે? |
Turquía | ટર્કી માટે |