અહીં સમય સંબંધિત કેટલીક સ્પૅનિશ અભિવ્યકિતઓ છે.
દીવસો
antes de ayer | ગઈ કાલ પહેલાનો દિવસ |
ayer | ગઈકાલ |
hoy | આજ |
mañana | આવતીકાલ |
pasado mañana | પરમદિવસ |
દીવસનો સમય કહેવો
la pasada noche | ગઈકાલે રાતે |
esta noche | આજ રાતે |
mañana por la noche | આવતીકાલે રાતે |
por la mañana | સવારમાં |
por la tarde | બપોરે |
por la noche |
ayer por la mañana | ગઈકાલે સવારે |
ayer por la tarde | ગઈકાલે બપોરે |
ayer por la noche |
esta mañana | આજે સવારે |
esta tarde | આજે બપોરે |
esta noche | આજ રાતે |
mañana por la mañana | આવતીકાલે સવારે |
mañana por la tarde | આવતીકાલે બપોરે |
mañana por la noche | આવતીકાલે રાતે |
અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ
la semana pasada | ગયા અઠવાડીયે |
el mes pasado | ગયા મહીને |
el año pasado | ગયા વર્ષે |
esta semana | આ અઠવાડીયે |
este mes | આ મહીને |
este año | આ વર્ષે |
la semana que viene | આવતા અઠવાડીયે |
el mes que viene | આવતા મહીને |
el año que viene | આવતા વર્ષે |
સ્પૅનિશ શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 5 નું 15 | |
➔
નોકરીઓ |
સમય કેહેવો
➔ |
સમય સાથે જોડાયેલા અન્ય ભાવો
ahora | હમણા જ |
antes | ત્યારે |
inmediatamente o justo ahora | |
pronto | થોડા વખત મા જ |
más temprano | વહેલુ |
más tarde | મોડુ |
hace poco tiempo | |
hace cinco minutos | પાંચ મિનિટ પહેલા |
hace media hora | |
hace una hora | ઍક કલાક પહેલા |
hace una semana | ઍક અઠવાડિયા પહેલા |
hace dos semanas | બે અઠવાડીયા પહેલા |
hace un mes | ઍક મહીના પહેલા |
hace un año | ઍક વર્ષ પહેલા |
hace mucho tiempo | ઘણા સમય પહેલા |
en diez minutos | દસ મિનિટમાં |
en una hora | ઍક કલાકમાં |
en una semana | ઍક અઠવાડીયામાં |
en diez días | દસ દીવસમાં |
en tres semanas | ત્રણ અઠવાડીયામાં |
en dos meses | બે મહીના ના સમય મા અથવા બે મહીના મા |
en diez años | દસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા |
el día anterior | આગલા દીવસે |
la semana anterior | આગલા અઠવાડીયે |
el mes anterior | આગલા મહીને |
el año anterior | આગલા વર્ષે |
el siguiente día | આગલા દિવસે |
la siguiente semana | આવતા અઠવાડીયે |
el siguiente mes | આવતા મહીને |
el siguiente año | આવતા વર્ષે |
સમયગાળો
નીચેના ઉદાહરણો મુજબ સ્પેનિશ અવધિ સામાન્ય રીતે por અથવા durante શબ્દોનો ઉપયોગ કરીને જણાવવામાં આવે છે:
viví en Canadá por seis meses | હું કૅનડામાં છ મહીના રહ્યો/રહી |
he trabajado aquí durante nueve años | મેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે |
voy a Francia mañana por dos semanas | હું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ |
estuvimos nadando durante un largo tiempo | અમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ |
કેટલી વાર
nunca | ક્યારેય નહી |
raramente | ક્યારેક જ |
ocasionalmente | પ્રસંગોપાત જ |
a veces | ક્યારેક |
a menudo o frecuentemente | |
usualmente o normalmente | |
siempre | હમેશા |
cada día o diariamente | |
cada semana o semanalmente | |
cada mes o mensualmente | |
cada año o anualmente |