સમય કેહેવો

સ્પૅનિશમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

મોટેભાગે સ્પૅનિશમાંં 24 કલાક મુજબ સમય કહેવો સામાન્ય છે, પરંતુ 12 કલાક મુજબ સમય કહેવો પણ સામાન્ય છે, ખાસ કરીને ઓછી ઔપચારિક પરિસ્થિતિઓમાં.

સમય પુછવો

¿qué hora es?સમય શુ થયો છે?
¿me podría decir la hora, por favor?મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો?
¿tiene usted hora?શુ તમારી પાસે સમય છે?
¿sabe usted qué hora es?શુ તમે જાણો છો કે સમય શુ થયો છે?

સમય જણાવવો

es ...
son ...
exactamente ...
aproximadamente ...
casi ...
justo ... pasada
justo ... pasadas
la una en puntoઍક વાગ્યો
las dos en puntoબે વાગ્યા
la una y cuartoસવા વાગ્યો
las dos y cuartoસવા બે વાગ્યા
la una y mediaએક વાગીને અડધી કલાક
las dos y mediaબે વાગીને અડધી કલાક
las dos menos cuartoપોણા બે વાગ્યા
las tres menos cuartoપોણા ત્રણ વાગ્યા
la una y cincoઍક ને પાંચ
la una y diezઍક ને દસ
la una y veinteઍક ને વીસ
la una y veinticincoઍક ની પચીસ
las dos menos cincoબે મા પાંચ કમ
las dos menos diezબે મા દસ કમ
las dos menos veinteબે મા વીસ કમ
las dos menos veinticincoબે મા પચીસ કમ
las diez y cuartoસવા દસ
las diez y mediaસાડા દસ
las diez y cuarenta y cincoપોણા અગીયાર
las diez de la mañanaસવારના દસ
las seis de la tardeસાંજના છ
mediodíaબપોર, મધ્યાહન
medianocheમધ્યરાત્રી

સ્પેનિશમાં સમય જણાવવો કલાકને મિનિટ્સ દ્વારા અનુસરીને કહેવાથી પણ શક્ય છે, જો જરૂર હોય તો “de la mañana” અથવા “de la tarde” દ્વારા અનુસરીને, દા.ત.:

11:32 de la mañana
2:17 de la tarde

ઘડીયાળો

mi reloj está ...
adelantado
atrasado
ese reloj está un poco ...
adelantado
atrasado
sound

આ પાના પરના દરેક સ્પૅનિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો