અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક સ્પૅનિશ વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.
કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
| ¿cómo estás? | તમે કેમ છો? (પરિચિત) |
| ¿cómo está usted? | તમે કેમ છો? (નમ્ર) |
| ¿qué tal? અથવા ¿qué tal va? | કેવુ ચાલે છે? |
| ¿Qué tal andas? | કેવુ ચાલે છે? |
| ¿Cómo te va? | કેવુ ચાલે છે? |
| ¿cómo te va la vida? | જીંદગી કેવી ચાલે છે? |
| ¿cómo van las cosas? | બાકી બધુ કેમ છે? |
| Estoy bien, gracias | હુ મજામા છુ, આભાર |
| No me va mal, gracias | બહુ ખરાબ નહીં, આભાર |
| No muy bien | બહુ સારુ નથી |
| ¿y tú qué tal? | તમારે કેવુ ચાલે? |
| ¿y tú? | અને તમે? |
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
| ¿qué andas haciendo? | તમે શુ કરવા જઈ રહ્યા છો? (પરિચિત) |
| ¿qué has estado haciendo últimamente? | તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? (પરિચિત) |
| Trabajando mucho | ઘણુ કામ કરી રહ્યો હતો |
| Estudiando mucho | ઘણુ ભણી રહ્યો હતો |
| He estado muy ocupado | હુ ઘણો વ્યસ્ત હતો (એક માણસે કહ્યું) |
| He estado muy ocupada | હુ ઘણો વ્યસ્ત હતો (એક મહિલાએ કહ્યું) |
| lo mismo de siempre અથવા Lo mismo que de costumbre | બસ ઍમ નુ ઍમ જ છે |
| No demasiado | કંઈ ખાસ નહી |
| Acabo de volver justamente de … | હુ … હમણા જ પાછો આવ્યો છુ |
| Italia | |
કોઈ ક્યા છે તે પુછવા માટે
| ¿dónde estás? | તમે ક્યા છો? (પરિચિત) |
| Estoy … | હું … |
| en casa | ઘરે છુ |
| en el trabajo | કામ ઉપર છુ |
| en la ciudad | ગામમાં છુ |
| en el campo | અંતરિયાળ વીસ્તારોમાં છુ |
| de tiendas | દુકાને છુ |
| en un tren | ટ્રેનમાં છુ |
| en la casa de Francisco | ફ્રાન્સિસ્કોના ઘરે છું |
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
| ¿qué planes tienes para el verano? | તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? (પરિચિત) |
| ¿qué vas a hacer en …? | તમે … શું કરી રહ્યા છો? (પરિચિત) |
| Semana Santa | ઈસ્ટરમાં |
| Año Nuevo | નવા વર્ષમાં |
| Navidades | નાતાલમાં |