તમને તમારા આરોગ્ય વિશે વાત કરતી વખતે આ સ્પૅનિશ વાક્યો મદદરૂપ લાગી શકે છે.
લક્ષણો કહેવા
¿cuál es el problema? | વાત શુ છે? |
No me siento bien | મારી તબીયત સારી નથી |
No me estoy sintiendo muy bien | મને કાઇ સારુ લાગી રહ્યુ નથી |
Me siento mal | મને લાગે છે કે હું માંદો છુ |
Me he cortado | મને કાપો પડ્યો છે |
Me duele la cabeza | મને માથુ દુખે છે |
Tengo un fuerte dolor de cabeza | મને ખૂબ જ માથુ દુખે છે |
Voy a vomitar | હું બીમાર પડવાનો છુ |
He estado vomitando | હું બીમાર છુ |
Me duele … | મને …માં દુખાવો છે |
el cuello | ગરદન |
Me duelen … | મારા … દુખે છે |
los pies | પગ |
las rodillas | ઘુટણ |
Me duele la espalda | મારી કમર દુખે છે |
બીજા ઉપયોગી વાક્યો
¿cómo te sientes? | તમને કેવુ લાગે છે? |
¿te sientes bien? | તમને બરાબર લાગે છે? |
¿te encuentras mejor? | તમને કઈ સારુ લાગે છે? |
Espero que te encuentres mejor | હું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય |
¡recupérate pronto! | જલ્દી સારા થઈ જાઓ! |
Necesito ver a un médico | મારે ડૉક્ટર ને મળવુ પડશે |
Creo que deberías ir a ver a un médico | મારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ |
¿conoce algún buen …? | શું તમે કોઈ સારા …ને જાણો છો? |
médico | ડૉક્ટર |
dentista | દાંતના ડૉક્ટર |
¿sabes donde puedo encontrar una farmacia que abra las 24 horas? | શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો? |