અહીં કેટલાક સ્પૅનિશ શબ્દસમૂહો છે જેનો ઉપયોગ તમે હવામાન વિશે વાત કરવા માટે કરી શકો છો.
હવામાન ની પરીસ્થિતિઓ
¿qué tiempo hace? | હવામાન કેવુ છે? |
Hace … | … |
sol | તડકો છે |
viento | પવન છે |
Está … | … પડે છે |
lloviendo | વરસાદ |
granizando | વીજળી |
nevando | બરફ |
Hay niebla | ધુમ્મસ છે |
Hay tormenta | તોફાન છે |
¡qué día tan bonito hace! | કેટલો સુંદર દિવસ છે! |
¡qué día tan hermoso! | કેટલો સુંદર દિવસ છે! |
No hace muy buen día | આ આટલો સારો દિવસ નથી |
¡hace un día terrible! | કેટલો ખરાબ દિવસ છે! |
¡qué tiempo tan malo! | કેટલુ ખરાબ હવામાન છે! |
Está empezando a llover | વરસાદ પડવાનુ ચાલુ થઈ ગયુ છે |
Ha parado de llover | વરસાદ પડવાનુ બંધ થઈ ગયુ છે |
Está lloviendo muy fuerte | બહુ જોરથી વરસાદ પડે છે |
Están lloviendo chuzos de punta | બહુ ખરાબ વરસાદ પડે છે |
Hace buen tiempo | હવામાન સરસ છે |
Está luciendo el sol | સૂરજ તપી રહ્યો છે |
El cielo está completamente despejado | આકાશ મા ઍક પણ વાદળ નથી |
El cielo está cubierto de nubes | આકાશ ગોરંભાયેલુ છે |
Se está despejando | હવામાન સુધારી રહ્યુ છે |
El sol ha salido | સૂરજ નીકળ્યો છે |
El sol justo se ha tapado por las nubes | સૂરજ જતો રહ્યો છે |
Hace un viento muy fuerte | સખત પવન છે |
El viento ha remitido | પવન પડી ગયો છે |
Eso ha sonado como un trueno | તે તોફાન જેવુ લાગી રહ્યુ છે |
Hay relámpagos | તે વીજળી પડી રહી છે |
Ha llovido muy fuerte esta mañana | અમારે ત્યા સવારે ઘણો ભારે વરસાદ હતો |
No hemos tenido lluvia en dos semanas | અમારે ત્યા પખવાડિયાથી જરાય વરસાદ નથી |
તાપમાન
¿qué temperatura hace? | તાપમાન શુ છે? |
Hace 22 grados | 22°C |
La temperatura está en torno a los 25 grados | તાપમાં મધ્ય 20 મા છે |
¿qué temperatura crees que hace? | તમારા વિચાર પ્રમાણે અત્યારે તાપમાન કેટલુ હશે? |
Probablemente unos 30 grados | કદાચ 30 ડિગ્રી |
Hace … | અત્યારે … છે |
calor | ગરમી |
frio | ઠંડી |
un calor horrible | શેકાઈ જવાય તેવી ગરમી |
mucho frío | ઠંડુ |
un frío de muerte | જામી જવાય તેવી ઠંડી |
Hace menos cero | બરફ કરતા પણ નીચુ તાપમાન છે |
હવામાન ની આગાહી
¿cuál es el parte meteorológico? | આગાહી શુ છે? |
¿qué dice el parte meteorológico? | આગાહી કેવી છે? |
Se preveen lluvias | વરસાદ પડવાની આગાહી છે |
Va a helar esta noche | આજે રાતે ઠંડી જામવાની છે |
Parece que va a llover | વરસાદ પડસે આવુ લાગે છે |
Se espera una fuerte tormenta | અમને લાગે છે કે વંટોળ આવશે |
Se supone que se va a despejar luego | થોડા વખત પછી હવામાન સુધારવાની આશા છે |