સ્લોવૅક

ભાષા ભાગીદારોભાષા ભાગીદારો
તમારી સાથે સ્લોવાકની પ્રેક્ટીસ કરનારને શોધો.

તો સ્લોવાક કેમ શીખવુ જોઈએ?

વ્યાપાર
2004 માં યુરોપિયન યુનિયનમાં જોડાયા ત્યારથી, સ્લોવાકિયાના અર્થતંત્રએ ઝડપી વૃદ્ધિ અનુભવી છે. સ્લોવૅકનુ જ્ઞાન તમને બિઝનેસ સંબંધો મજબૂત કરવા માટે મદદ કરશે.

પ્રવાસન
સ્લોવેકિયાની સ્થાનિક ભૂગોળ દેશના ટેટ્રા પર્વતો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં હાઇકિંગ અને અન્ય ઓપન એર પ્રવૃત્તિઓ માટે ઘણી તકો આપે છે. સ્લોવૅક બોલવાની ક્ષમતા, જે તમને ચેક રિપબ્લિકમાં પણ મદદ કરશે, આવકાર્ય ગણાશે.