સ્વીડિશમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.
| Vilken dag är det idag? | આજે કયો વાર છે? |
| måndag | સોમવાર |
| tisdag | મંગળવાર |
| onsdag | બુધવાર |
| torsdag | ગુરુવાર |
| fredag | શુક્રવાર |
| lördag | શનિવાર |
| söndag | રવિવાર |
| på måndag | સોમવારે |
| på tisdag | મંગળવારે |
| på onsdag | બુધવારે |
| på torsdag | ગુરૂવારે |
| på fredag | શુક્રવારે |
| på lördag | શનિવારે |
| på söndag | રવિવારે |
| varje måndag | દર સોમવારે |
| varje tisdag | દર મંગળવારે |
| varje onsdag | દર બુધવારે |
| varje torsdag | દર ગુરૂવારે |
| varje fredag | દર શુક્રવારે |
| varje lördag | દર શનિવારે |
| varje söndag | દર રવિવારે |