આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક સ્વીડિશવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।

hjälp!મદદ!
var försiktig!સંભાળ રાખજો!
se upp!ધ્યાન રાખજો!
var snäll och hjälp migમેહરબાની કરીને મને મદદ કરો

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

ring en ambulans!ઍમબ્યૂલૅન્સ બોલાવો!
jag behöver en läkareમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
det har hänt en olyckaત્યા ઍક અકસ્માત થયો છે
skynda på snälla!મેહરબાની કરીને જલ્દી કરો!
jag har skurit migમને કાપો પડ્યો છે
jag har bränt migહું દાઝી ગયો છુ
är du ok?તમે બરાબર છો?
är alla ok?શું બધા બરાબર છે?

ગુનો

stanna, tjuv!થોભો, ચોર!
ring polisen!પોલીસ ને બોલાવો!
min plånbok har blivit stulenમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
min väska har blivit stulenમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
min handväska har blivit stulenમારો બગલથેલો ચોરાયી ગયો છે
min laptop har blivit stulenમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
min telefon har blivit stulenમારો ફોન ચોરાઇ ગયો છે
jag skulle vilja anmäla en stöldમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
min bil har haft inbrottમારી ગાડીને અકસ્માત થયો છે
jag har blivit rånadમને લૂટ્વામા આવ્યો/આવી છે
jag har blivit överfallenમારી ઉપર હુમલો થયો છે

આગ

det brinner!આગ!
ring brandkåren!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
känner du att det luktar rök?શુ તમને બળવાની વાસ આવે છે?
det brinnerત્યાં આગ લાગી છે
byggnaden brinnerમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

jag är vilseહું ભૂલો પડી ગયો છુ
vi är vilseઆપણે ભૂલા પાડી ગયા છે
jag kan inte hitta …મને … નથી
jag kan inte hitta mina nycklarમને મારી ચાવી મળતી નથી
jag kan inte hitta mitt passમને મારો પાસપોર્ટ મળતો નથી
jag kan inte hitta min mobilમને મારો મોબાઇલ મળતો નથી
jag har tappat …મારૂ … છે
jag har tappat min plånbokમારૂ પાકીટ ખોવાઈ ગયુ છે
jag har tappat min väskaમારૂ પાકીટ ખોવાઈ ગયુ છે
jag har tappat min kameraમારૂ કેમેરા ખોવાઈ ગયો છે
jag är utelåst från …હું … પૂરાઈ ગયો/ગઈ છુ
jag är utelåst från min bilહું મારી ગાડીમા પૂરાઈ ગયો/ગઈ છુ
jag är utelåst från mitt rumહું મારા રૂમમા પૂરાઈ ગયો/ગઈ છુ
snälla, lämna mig ifredમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
försvinn!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક સ્વીડિશ શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.